________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- सूत्रकृताङ्गसूत्रे के ते इत्थंभूता ये भगवत्प्रणीतशास्त्रं नानुमन्यन्ते ? तत्राह -'एगे' इत्यादि । 'एगे समणमाहणा' एके श्रमणब्राह्मणा; एके केचन कुशास्त्रवासनावासितान्तःकरणाः श्रमणब्राह्मणाः, तत्र-श्रमणाः शाक्यादयः, ब्राह्मणाः बार्हस्पत्यमताद्यनुयायिनः 'विउस्सित्ता' व्युत्सिताः=विविधप्रकारककुत्सितभावनया सिताः-बद्धाः, अर्थात् सर्वज्ञप्रणीतान् आगमान्, तादृशसदागमप्रतिपादितार्थस्यानुष्ठान परित्यज्य तत्तत्प्रतारकनिर्मितग्रन्थे तादृशग्रंथप्रतिपादितार्थानुष्ठाने च कृतमतयस्तत्रैव बद्धाः सन्ति तादृशग्रन्थप्रतिपादितार्थान् सादरेण स्वीकुर्वन्ति परिपालयन्ति च, सर्वज्ञप्रणीतागमार्थस्यानभ्युपगमात् । सर्वज्ञप्रतिपादितागमे चायमर्थः प्रोक्तः, तथाहि-अस्ति परलोकगामी जीवः, तदस्तित्वे सति ज्ञानावरणीयाद्यष्टविधकर्मबन्धनम् भवति । एतादृशबन्धहेतवो मिथ्यात्वाविरत्यादयः परिग्रहारम्भादयश्च । कर्मत्रोटनं च सम्यग्दर्शनादिना, तेन च मोक्षप्राप्तिरित्येवमादिकः। तमर्थ (अयाणंता)
हे लोक के बन्धु जिनेन्द्र ! सद्धर्म रूपी बीज को बोने में आप का कौशल सर्वथा निर्दोष है, फिर भी आपके लिए ऊसर भूमि हो गई अर्थात् कई जीवों पर आप की दिव्य ध्वनि का असर नहीं पड़ा। इसमे आश्चर्य की कोई बात नहीं है, क्योंकि अन्धकार में विचरण करने वाले पक्षियों के लिए सूर्य की चमचमाती हुई किरणें भी मधुकरी के चरणों के समान अर्थात् काली काली हो जाती हैं।
सर्वज्ञ भगवान् द्वारा प्रतिपादित आगम में कहा गया है कि जीव परलोक गामी है । जीव का आस्तित्व होने पर ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्मों का बन्ध होता है इस प्रकार के वन्ध के कारण मिथ्यात्व अविरति आदि तथा परिग्रह और आरम्भ आदि हैं। सम्यग्दर्शन आदि के द्वारा कर्मों
લકના બધુ હે જિનેન્દ્ર ! સદ્ધર્મ રૂપી બીજને વાવવાનું આપનું કૌશલ બિલકુલ નિર્દોષ છે. છતાં આપને ઉસર જમીન મળી ગઈ–એટલે કે કેટલાય એવાં જીવે છે કે જેમના પર આપની દિવ્ય વાણીની બિલકુલ અસર પડતી નથી. તેમાં આશ્ચર્યની કઈ વાત નથી! અંધકારમાં ઘુવડ આદિ પક્ષીઓને માટે સૂર્યના ચમકતાં કિરણે પણ મધુકરીના ચરણેના સમાન કાળાં કાળાં થઈ જાય છે! તે અજ્ઞાની છે પર આપની દિવ્ય વાણીની કોઈ અસર ન થાય એમાં આશ્ચર્ય જેવું નથી. | સર્વજ્ઞ ભગવાન દ્વારા પ્રતિપાદિત આગમમાં એવું કહ્યું છે કે જીવ પરલોકગામી છે. જીવનું અસ્તિત્વ હોય ત્યારે જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મોને બન્ધ થાય છે. મિથ્યાત્વ, અવિરતિ પરિગ્રહ, આરંભ આદિ આ બધુમાં કારણભૂત બને છે. સમ્યગુ દર્શન આદિ દ્વારા કર્મોને વિનાશ થાય છે, અને કર્મોને વિનાશ થવાથી મેશની प्राप्ति थाय छ,” त्याहि
For Private And Personal Use Only