________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ परसमयार्थप्रतिपादितार्थप्रदर्शनम् ४१ सूर्यप्रकाशो हि सर्वप्राणिनां चाक्षुषज्ञानजनने चक्षुरिन्द्रियस्य सहकारी भवति स एव प्रकाशस्तामसोलूकजीवानां प्रतिबन्धको भवति, तत्र तेषामुलूकादीनामशुभकर्मोदयातिशय एव हेतुः । तदुक्तम्पत्रं नैव यदा करीरविटपे दोषो वसन्तस्य किम्
नोलूकोप्यवलोकते यदि दिवा सूर्यस्य किं दूषणम् । धारा नव पतंति चातकमुखे मेघस्य किं दूषणं,
यत्पूर्व विधिना ललाटलिखितं तन्मानितुं कः क्षम;" ॥१॥ अपिच-"सद्धर्मबीजवपनानघकौशलस्य, यल्लोकबान्धव तवापि खिलान्यभूवन् तन्नाद्भूतं खगकुलेष्विह तामसेषु, सूयांशवो मधुकरी चरणावदाताः ॥१॥ इति ।
___ सर्वज्ञोक्त आगम का अनादर करने का कारण उनके अज्ञानता की अधिकता ही है अन्य नहीं । सूर्य का प्रकाश सभी प्राणियों के चाक्षुष ज्ञान की उत्पत्ति में चक्षुरिन्द्रिय का सहायक होता है, मगर वही प्रकाश तमश्वर उलूक आदि के लिए दृष्टि प्रतिबन्धक हो जाता है। इसका कारण उलूक आदि के अशुभ कर्म की तीव्रता ही है। कहा भी है-"पत्रं नैव" इत्यादि ।
यदि करीर (कैर) के वृक्ष मे पत्तें नहीं आते तो इसमे वसन्त का क्या दोष है ? यदि दिन मे उल्लू देख नहीं सकता तो सूर्य का क्या अपराध है ? अगर चातक पक्षी के मुख मे धारा नहीं गिरती तो मेघ का क्या दूषण है ? प्रारम्भ मे विधाता ने ललाट पर जो लिख दिया है, उसे मिटाने में कौन समर्थ है ?"१"
और भी कहा है- “सद्धर्मबीजवपनानघ" इत्यादि । તેઓ શા કારણે આ પ્રકારનું વર્તન કરે છે? સર્વના આગમને અનાદર કરવાનું કારણ તેમના અજ્ઞાનની અધિકતાને જ ગણાવી શકાય. સૂર્યને પ્રકાશ સઘળાં પ્રાણીઓને દૃષ્ટિ જ્ઞાનની ઉત્પત્તિમાં ચક્ષુરિન્દ્રિયને સહાયક થાય છે, પરંતુ એ જ પ્રકાશ નિશાચર ઘુવડ, ચીબરી, ચામચીડિયાં આદિને માટે તે દષ્ટિ પ્રતિબન્ધક જ થઈ પડે છે. ઘુવડ આદિના અશુભ કર્મની તીવ્રતાને કારણે જ આવું બને છે. કહ્યું પણ છે કે,
"पत्र नैव” त्याहि
જે કેરડાના વૃક્ષને પાન ન આવે, તે તેમાં વસંતને શો દોષ છે? જ દિવસે ઘુવડ દેખી ન શકે તે તેમાં સૂર્યને શે દોષ છે? જે ચાતક પક્ષીના મુખમાં વરસાદની ધારા ન પડે, તે તેમાં મેઘને શે દેષ છે! પ્રારંભમાં વિધાતાએ લલાટ પર જે લખી નાખ્યું છે, તે પ્રમાણે થતું અટકાવવાને કેણ સમર્થ છે?” ___५५ छ - "सद्धर्मबीजवपनानघ" त्याहसू.-६
For Private And Personal Use Only