________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गो परंपरयापि प्रकाश्यते, शद्धानुपूर्तीणां विलक्षणता प्रणयने एव तेषां स्वातंत्र्य न तु अर्थाशे । अतएव शास्त्राणां द्रव्याथिकनयतोऽनादिप्रवाहपरंपरया प्राप्त तया नित्यत्वमपि सिद्धं भवतीति । (विउकम्म) व्युत्क्रम्य परित्यज्य अईत्प्रतिपादितशास्त्रमनादृत्य, अनादरे हेतुश्च तेषामज्ञानातिशय एव नान्यः ।
है, वही अर्थ गणधर आदि गुरुपरम्परा के द्वारा भी प्रकाशित किया जाता है। शब्दानुक्रम की विलक्षणता के प्रतिपादन करने की स्वतंत्रता उन्हें हैं किन्तु अर्थ की विलक्षणता का प्रतिपादन करने की स्वतंत्रता नही है। इसी कारण द्रव्याथिक नय से अनादि प्रवाहपरम्परा से प्राप्त होने के कारण शास्त्रों की नित्यता सिद्ध होती है।
इस प्रकार अनन्तर प्रतिपादित अर्हन्त भगवान् के द्वारा कथित आगमों का त्याग करके अर्थात् शास्त्रों का अनादर करके कितनेक कुशास्त्रों के संस्कार से युक्त बुद्धि वाले शाक्य आदि श्रमण तथा बार्हस्पत्य मतानुयायी आदि ब्रह्मण, विविध प्रकार की कुत्सित भावना से सर्वज्ञप्रणीत समीचीन आगम में कथित अनुष्ठान का परित्याग करके वंचकों द्वारा निर्मित ग्रंथ में प्रतिपादित अनुष्ठान मे आग्रहशील होते हैं-उसे आदर के साथ स्वीकार करते हैं , पालते हैं।
પરંપરા વડે જ થાય છે, છતાં પણ લકત્તર અર્થના પ્રતિપાદક જે જે આગમે વર્તમાન કાળે ઉપલબ્ધ છે, તેઓ તીર્થકરમૂલક હેવાને કારણે તીર્થકરેના જ કહેવાય છે. તીર્થકરેની વાણી દ્વારા જે અર્થ પ્રકાશિત કરવામાં આવે છે, એજ અર્થ ગણધર આદિ ગુરૂપરમ્પરા દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવે છે. તેમને શબ્દાનુક્રમની વિલક્ષણતાના પ્રણયનની સ્વતંત્રતા છે, પરંતુ અર્થની વિલક્ષણતાનું પ્રતિપાદન કરવાની સ્વતંત્રતા નથી. એજ કારણે વ્યાર્થિક નયની અપેક્ષાએ અનાદિ પ્રવાહ પરમ્પરા રૂપે પ્રાપ્ત હેવાને કારણે શારની નિત્યતા સિદ્ધ થાય છે.
આ પ્રકારના અહંત ભગવાને દ્વારા કથિત આગમને ત્યાગ કરીને એટલે કે શાસ્ત્રોને અનાદર કરીને, શાક્ય આદિ શમણે તથા બાહસ્પત્યમતાનુયાયી આદિ બ્રાહ્મણે કુશાસ્ત્રના સંસ્કારથી યુક્ત મતિવાળા થઈને, વિવિધ પ્રકારની કુત્સિત ભાવનાએથી પ્રેરાઈને સર્વજ્ઞ પ્રણીત સમીચીન આગમાં કથિત અનુષાનેને પરિત્યાગ કરીને, વાંચક દ્વારા નિર્મિત ગ્રંથમાં તથા એવા ગ્રંથમાં પ્રતિપાદિત અનુછાને માં આગ્રહશીલ હોય છે. એટલે કે તેને આદરની સાથે સ્વીકારે છે. અને તેનું પાલન કરતા હોય છે,
For Private And Personal Use Only