________________
શ્રીકપૂરપ્રકરઃ
૩૧ દષ્ટાંત અહીં ધરણેન્દ્રનું નિજ દાસ પાસ સુણાવતા, નવકાર પાસકુમાર પામે સર્પ પણ ધરણેન્દતા. ૨
લોકાર્થ ––આ જીવ પૃથ્વીકાય, વાયુકાય, અગ્નિકાય અને અપકાયમાં અસંખ્યાતી ઉત્સર્પિણ તથા અવસર્પિણી કાલ જન્મ મરણ વડે નિર્ગમન કરે, તથા તેજ પ્રમાણે વનસ્પતિકાયમાં અનંતી ઉત્સર્પિણી અવસર્પિણીઓ સુધી વસે, તથા વિકલેન્દ્રિયમાં સંખ્યાતા શરદ એટલે વર્ષો સુધી તે પ્રમાણે રહીને, તિર્યંચ અને મનુષ્યમાં સાત આઠ ભવ સુધી વસે. આના આંતરામાં જે તે જીવને ધર્મ પ્રાપ્તિ થાય તે તે તિર્યંચ હોય તે પણ ધરણેન્દ્રની જેમ ઉત્તમ ગતિ પામે છે. ૫
પછાર્થ ––આ ગાથામાં બીજું “રાથમપિ' દ્વાર કહેવાનું છે. તે જથi” એટલે શું? તે “સ્ફોટા કષ્ટ” આ કહેવાતાં વાનાં પ્રાપ્ત કરીને ધર્મમાં પ્રમાદ કરે નહિ. આ “કમપિને દરેક દ્વાર સાથે સંબંધ છે તે તેને પ્રથમ ન કહેતાં બીજું કેમ કહ્યું એવી શંકા થાય તે જવાબમાં જણાવવાનું કે આચાર્ય ઉદ્દેશના ક્રમમાં આ દ્વાર બીજું કહ્યું માટે ઉદ્દેશ પ્રમાણે નિર્દેશ થાય (સામાન્ય કથન પ્રમાણે વિશેષ કથન થાય) તેથી પ્રથમ આર્ય દેશનું વ્યાખ્યાન કરી પછી કમિપિ દ્વારા હવે કહેવાય છે. આ મનુષ્યને ભવ કેટલી મુસીબતે મળે છે, તે જણાવવાને આ જીવ આ સંસારમાં કયે કયે સ્થળે કેટલે કાલ રહો તે જણાવે છે – એકેન્દ્રિયને વિષે પૃથ્વીકાય એટલે માટી પત્થર વગેરે રૂપે અસંખ્યાતી ઉત્સર્પિણી તથા અવસર્પિણી એટલે કાલ