________________
શ્રીવિજ્યપધસૂરિકૃતઅનશન કરીને સ્વર્ગ ગયા. અને ચાર પાપમના આયુધ્યવાળા સૂર્યાભ નામે દેવ થયા. ત્યાંથી અવી મહાવિદેહે સિદ્ધિને પામશે. અહીં સાર એ છે કે આર્ય દેશ પામીને ધર્મ રહિત હોય છતાં સદ્ગુરૂ પાસેથી ધર્મ સાંભળીને બેધ પામનારા છ આત્મકલ્યાણ સાધે છે, માટે ગુરૂ પાસેથી ધર્મદેશના સાંભળવામાં તત્પર રહેવું. .
છે ઈતિ પ્રદેશી નૃપ કથા છે અવતરણ–એવી રીતે પહેલા આર્યદેશ દ્વારનું વર્ણન કરીને હવે બીજા મિ”િ નામના દ્વારનું સ્વરુપ કહે છે – उत्सर्पिण्यवसर्पिणीः क्षितिमरुत्तेजोऽप्स्वसंख्या वनऽनन्ताम्ता विकले गणेयशरदो जात्या विपत्या नयेत् । सप्ताष्टों तु भवास्तिरश्चि मनुजे जीवोऽन्तरेऽत्रास्य चेद्धर्मस्तद्धरणेन्द्रवत्स मुगतिं प्राप्नोति तिर्यङपि ॥ ५ ॥ ઉત્સર્પિણી અવસર્પિણી પૃથ્વી તથાજલ અગ્નિમાં, ને વાયુમાં જીવે વીતાવી અસંખ્યાત ભવાબ્ધિમાં વનસ્પતિમાં તે અનત ગઈજ મરતા જન્મતાં, વિકલેન્દ્રિમાં સંખ્યાત વષ તિરિ મનુજ ભવ પણ
થતા, ૧ સગ આઠ ઉત્કૃષ્ટા મહાકષ્ટ કરી જે ધર્મને, વચમાં લહે તિર્યંચ પણ તે પામતા ઝટ સ્વર્ગને;
૧૫ . ૧૧