________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका द्वि. श्र. अ. १ पुण्डरीकनामाध्ययनम् एस मए णो जीवइ' अस्मिन् जीवति-जीवति एष मृतो नो जीवति । शरीरस्य नाशे जीवो नश्यति 'एवं सरीरे धरमाणे घरइ-विणट्ठमि य णो धरई' शरीरे ध्रियमाणे धरति विनष्टे च नो धरति, 'एयं तं जीवियं-भवई' एतदन्तं जीवस्य जीवितं भवति । विनष्टं शरीरं बान्धवाः 'आइहणाय परेहिं निमज्जई' आदहनाय ज्वालयितुं परैनीयते श्मशानादौ । 'अगणिझामिए सरीरे करोयवन्नाणि अट्ठीणि भवंति' अग्निध्मापिते शरीरे कपोतवर्णानि-कोतशरीरममाणास्थीनि अब. तिष्ठन्ति कपोतवर्णानि वा भवन्ति । 'आसंदीपंचमा पुरिसा गाम पच्छागच्छंति' असन्दीपश्चमाः पुरुषाः ग्रामं प्रत्यागच्छन्ति । मृतशरीरं प्रज्माल्य आसन्दीपश्चमा आसन्दीं मृतकवाहिनीम्-प्राप्सन्दीमाश्रित्य चत्वार इति आसन्दीपञ्चमाः प्रज्यालकाः पुरुषा आसन्दीमादाय ग्रामं प्रत्यागच्छन्ति, शववाहकाः पुरुषाः मृतकखट्वामादाय ग्राममागच्छन्तीति देशविशेषस्य व्यवहारमादाय एवं शास्त्रकता सपूर्ण पर्याय है क्योंकि शरीर के जीवित रहने पर जीव जीता है
और शरीर के मर जाने पर जीय भी मर जाता है। शरीर का नाश होने पर जीव नष्ट हो जाता है। जब तक शरीर धारण किया हुभा है, तब तक जीव धारण किया जाता है शरीर के विनष्ट होने पर नहीं। शरीर के अन्त तक ही जीव का जीवन है। शरीर जब नष्ट हो जाता है तो बन्धु घान्धव उसे जलाने के लिए श्मशान आदि में ले जाते हैं। शरीर जप अग्नि के द्वारा दग्ध कर दिया जाता है तो कपोनवर्ण (कपोत के शरीर के प्रमाण) हड्डियां शेष रह जाती हैं। मृतक शरीर को जला कर आसन्दी (अर्थी) को लेकर जलाने वाले पुरुष ग्राम में लौट आते हैं। किसी देश विशेष के रिवाज को लक्ष्य में रख कर शास्त्र. પર્યાય છે. કેમકે શરીર જીવતું રહે ત્યારે જીવ જીવે છે. અને શરીર મરી જાય ત્યારે જીવ પણ મરી જાય છે. શરીરને નાશ થવાથી જીવ પણ નાશ પામે છે. જ્યાં સુધી શરીર ધારણ કરેલ છે, ત્યાં સુધી જીવ ધારણ કરી શકાય છે. શરીર નાશ પામવાથી જીવ ધારણ કરી શકાને નથી. શરીરના અંત સુધી જ જીવનું જીવન છે. શરીર જ્યારે નાશ પામે છે, તે બંધ, બાંધવ તેને બાળવા માટે મશાન વિગેરેમાં લઈ જાય છે. શરીર જ્યારે અગ્નિ દ્વારા બાળી નાખવામાં આવે છે, તે કવિ (કબુતરના શરીરના પ્રમાણ) હાંડકાં બાકી રહી જાય છે. મરેલાના શરીરને બાળીને આસન્દી (અર્થી-ઠાઠડી) ને લઈને બાળવા વાળા પુરૂષે ગામમાં પાછા આવી જાય છે. કેઈ દેશ વિશેષના રિવાજને લક્ષમાં રાખીને શાસ્ત્રકારે આ પ્રતિપાદન કરેલ
सू० ८
For Private And Personal Use Only