________________
પ્રેમ પ્રકૃતિ.
'
સર્વોત્કૃષ્ટ ચેાગસ્થાન સુધીનાં ચેોગસ્થાનાના ઉત્કૃષ્ટ અવસ્થિતકાળ ચારથી માઠે સમય સુધી, અને આઢથી ઉતરતાં યાવત એ' સમય સુધીના છે.
૨૭
'
ટીકાથ——જે વૃદ્ધિની આદિ ચારથી આરભીને હાય તે અવસ્થિતકાલ નીયામક સમયેાની ચતુરાદિ વૃદ્ધિ કહેવાય. તે વળી ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ૮ સમય આવે. અહિથી આગળ પુનઃ સમયેાની હાનિ કહેવી તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી એ સમય આવે. તે ચતુરાદિ વૃદ્ધિ પ્રર્યાપ્ત સૂક્ષ્મ નિગેદના જઘન્ય ચેાગસ્થાનથી પ્રાર’ભીને આઠ સમય સુધી કહેવી. ત્યાંથી આગળ હાનિ કહેવી તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ યોગસ્થાન આવે. એ ઉત્કૃષ્ટ અવસ્થિત કાળ કહ્યા. એના ભાવાર્થ આ પ્રમાણે છેઃ
૧
સર્વોપ્પીય વત પર્યાસ સૂક્ષ્મનિગાજીવના જઘન્ય ચેોગસ્થાનથી આરબીને શ્રેણ્યસચૈયભાગ પ્રમાણ જે ચોગસ્થાન તે ઉત્કૃષ્ટથી ચાર સમય સુધી અવસ્થિત રહે છે. ત્યાંથી આગળનાં શ્રેયસ પ્ટેચભાગ પ્રમાણ ચોગસ્થાના ઉત્કૃષ્ટથી પાંચ સમય સુધી, તેથી આગળનાં તેટલાંજ ચોગસ્થાના છ સમય સુધી, તેથી આગળનાં તેટલાંજ ચોગસ્થાના સાત સમય સુધી, તેથી આગળનાં તેટલાં ચેગસ્થાન આઠે સમય સુધીતેથી આગળનાં તેટલાં ચેાગસ્થાન સાત સમય સુધી, તેથી આગળનાં તેટલાં ચેાગસ્થાન પાંચ સમય સુધી, તેથી માગળનાં તેટલાં ચાગસ્થાન ૪ સમય સુધી, તેથી આગળનાં તેટલાં ચેાગસ્થાન ૩ સમય સુધી ને તેથી માગળનાં શ્રેયસ ધ્યેયભાગ પ્રમાણુ અતિમ ચેગસ્થાના એ સમય સુધી અવસ્થિત રહે છે.
૧ સર્વ જીવાને અપર્યોસ અવસ્થામાં ( રણુ અપર્યાપ્તાવસ્થામા ) ચાણની અવશ્ય વૃદ્ધિ હોય છે. માટે ચતુરાદિ સમય પ્રરૂપણા પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદના જધન્ય ચેાગસ્થાનથી કહી.
૨ એક જીવને તેજ ચેગસ્થાન એટલા
;
કાળ સુધી નિર'તર વર્તે છે