________________
બંધનકરણ.
પ્રમાણે ચાર વૃદ્ધિ હાનિ પ્રવર્તે છે તેથી અત્રે પ્રત્યેક વૃદ્ધિ હાનિને નિયત કાળ પણ કહેવું જોઈએ. ત્યાં અંતિમ વૃદ્ધિ હાનિને, નિયત કાળ પણ કહેવું જોઈએ. ત્યાં અતિમ વૃદ્ધિ હાનિ જે અસંખ્ય ગુણ વૃદ્ધિ, ને અસંખ્ય ગુણ હાનિ એ એને પ્રત્યેકને અંતમુહુત કાળ છે, અને શેષ જે પ્રથમની ૩ વૃદ્ધિ ને ૩ હાનિ તેને કાળ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણુને છે. તાત્પર્ય આ છે કેતથવિધ પક્ષપશમ વડે વિવક્ષિત ગસ્થાનથી પ્રતિસમય અસખ્ય ગુણવૃદ્ધિવાળા ચગરથાનમાં જીવ જે વીતે તે અસંખ્ય ગુણ વૃદ્ધિ, પુનઃ જે ક્ષપશમના મંદ મદતરાદિ ભાવવડે પ્રતિસમય અસંખ્ય ગુણહીનતા વાળા અન્ય અન્ય સ્થાને વતે તે અસંખ્યય ગુણહાનિ કહેવાય,પુન તે અસંખ્ય ગુણવૃદ્ધિ અને હાનિ નિરતરપણે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાળ સુધી પ્રવર્તે, અને પ્રથમની ત્રણવૃદ્ધિ વા હાનિ ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ કાળ સુધી નિરંતર પ્રવર્તે. પુનઃ જઘન્યથી ચારે પ્રકારની વૃદ્ધિ વા હાનિ એક અથવા બેસમય સુધી પ્રવર્તે.
(ઈતિ વૃદ્ધિ પ્રરૂપણ.) વૃદ્ધિ હાનિને કાળ એ પ્રમાણે છે, પરંતુ પૂર્વોક્ત વૃદ્ધિ હાનિ વિના તેજ ચગસ્થામાં અવસ્થિતપણે જીવ કેટલાકાળ સુધી રહે એ પ્રશ્નને અવકાશ હોવાથી આશંકા કરીને હવે સમય પ્રરૂપણા કહે છે.
મૂળગાથા ૧૨ મી. चउराइजावठग-मित्तो जाव दुर्ग ति समयाणं । पजत्तज हन्नाओ, जावुक्कोसं ति उक्कोसो ॥ १२ ॥
ગાથાર્થ–પ્રય સૂફમનિગોદના જઘન્ય સ્થાનથી ૧ વીતરાય કમના ક્ષપશમ વડે.