________________
૨૫
વૃદ્ધિ વા દ્વિગુણ હાનિસ્થાનના અંતરમાં જે ચેગસ્થાને છે તે અસંખ્ય ગુણ છે.
એ પ્રમાણે પરંપરે પનિધા પ્રરૂપણા કરીને હવે વૃદ્ધિ પ્રરૂપણા કહીએ છીએ,
મૂળ ગાથા ૧૧ મી. बुट्ठी हाणि चउकं, तम्हाकालोत्थ अंतिमल्लीणं अंतोमुहुत्तमावलि, असंखभागो य सेसाणं ॥११॥
ગાથાથ––ોગસ્થાનની હાનિવૃદ્ધિ ચાર ચાર પ્રકારની છે તેથી અત્રે તે વૃદ્ધિ હાનિઓને કાળ આ પ્રમાણે છે–અત્યની વૃદ્ધિને હાનિ એ એને કાળ અંતર્મુહુર્ત પ્રમાણ છે ને શેષ ત્રણ વૃદ્ધિ હાનિને કાળ આવલિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
ટીકાથી–વિયના કર્મને ક્ષયે પશમ કેઈ વખતે કઈ પ્રકારને ને કેઇ વખતે કઈ પ્રકારને થાય છે તેથી તનિબંધનભૂત એવાં યોગસ્થાને પણ કદાચિતપ્રવર્ધમાનને કદાચિત હીયમાન હોય છે ત્યાં વૃદ્ધિ ચાર પ્રકારની છે તે આ રીતે—અસંખ્યભાગવૃદ્ધિ, સંપ્રખ્યાત ભાગવૃદ્ધિ, સમ્યગુણવૃદ્ધિ ને અસખ્યગુણવૃદ્ધિ. એ પ્રમાણે હાનિ પણ ચાર પ્રકારની છે તે આ પ્રમાણે –અસંખ્ય ભાગ હાનિ, સંખ્ય ભાગ હાનિ, સખ્ય ગુણ હાનિ, અસખ્ય ગુણ હાનિ. ઈતિ-જેથી એ
૧ બે દિગુણ છદ્ધિ વા હાનિસ્થાનના ગર્ભ ભાગમાં અથવા એક વૃદ્ધિ વા હાનિસ્થાનથી દિતીય વૃદ્ધિ વા હાનિસ્થાન સુધીમાં પંકિતબદ્ધ જેટલાં ચગસ્થાન છે તેમાં છે. પ્રત્યેક દિગુણ કૃદ્ધિ વા હાનિસ્થાનના અતરમા અસખ્ય અસંખ્ય
સતે વીતરાયને વિચિત્ર સોપશમ કારણભૂત છે જેમાં એવાં ગસ્થાનો
હેવાથી.