________________
કર્મપ્રકૃતિ
'૨૩ ~~-~-~-- - --~- ~-~-- --~-~~- ~ ~~-~~-~
એ પ્રમાણે અનંતરેપનિધા પ્રરૂપણ કહીને હવે પરપરાપાનિયા કહેવાનો અવસર છે, ત્યાં પરંપરાથી જે ઉપનિધાએટલે માર્ગણ તે પરપરાયનિધા તેની પ્રરૂપણ કરવાની ઇચ્છાવાળા આચાર્યશ્રી 'આ પ્રમાણે કહે છે.
* મૂળ ગાથા ૧૦ મી. सेडिअसंखियभाग, गंतुं गंतुं हवंति दुगुणाई पल्लासंखियभागो, नाणागुण हाणि ठाणाणि ॥१०॥
ગાથાર્થ–પ્રથમ સ્થાનથી પ્રારંભીને એણ્યસપેયભાગ પ્રમાણુ શસ્થાને અતિકમીને જતાં જતાં જે જે ગરથાન આવે તે સ્થાનમાં દ્વિગુણ દ્વિગુણ સ્પર્ધકે હેય તેમજ ઉત્કૃષ્ટ ચગસ્થાનથી પાછળ હઠતાં દ્વિગુણ દ્વિગુણ હાનિસ્થાને હેય, તે ત્રિગુણ વૃદ્ધિ અને દ્વિગુણ હાનિવાળાં ચેનસ્થાને તે સર્વ પામના અસખ્યાતમા ભાગના સમય પ્રમાણુ હોય.
ટીકાર્થ–પ્રવમ એગસ્થાનથી માર ભીને શ્રેણિના અસખ્યાતમે ભાગે જેટલા આકાશ પ્રદેશ તેટલાં ગસ્થાન જઇને એટલે અતિક્રમી અતિક્રમીને જે જે આગળનું ચોગસ્થાન આવે તે તે ચગસ્થાનમાં પૂર્વચગસ્થાનની અપેક્ષાએ સ્પર્ધકે ખમણ બમણ થાય, તાત્પર્ય એ છે કે પ્રથમ સ્થાનમાં જેટલાં વૃદ્ધિએ છવપ્રદેશ હીન હીન સખ્યાવાળા થતા જાય તો સર્વ પ્રદેશની સંખ્યા અંતરવણની અધિકતાથીજ પૂરાય, અને અંતરવર્ગણાવી અધિકતાએ સ્પર્ધકની અધિકતા અર્વસ્ય હૈય છે કારણ કે સ્પર્ધાની ઉત્પત્તિ અંતરવર્ગને જ આધીન છે. માટે અંતર સ્પર્ધકે ( આંતરવર્ગાના સમુદાય રૂ૫) તથા પેગસ્પર્ધકે અધિક વીર્યવાળા જીવમા અધિકજ હોય.
૧ અંતરાલમાં કેટલાંએક યોગસ્થાન છોડીને અંતરે અંતરે
૨ શ્રેશ્યસંય ભાગ’ પ્રમાણુ શસ્થાનથી પાછલના (પૂર્વ) ગસ્થાનની..