________________
બંધનકરણ!”
. I હવે અનિતપંનિધા પ્રરૂપણને અવસર છે ત્યાં ઉપનિધાન= . માર્ગણ, અન્વેષણ, તે ઉપનિયા કહેવાય. ધાતુઓના અનેક અર્થ હોવાથી ઉપનિધાન એ શબ્દને અર્થ માર્ગણ (અન્વષણું–કથન) એ થાય છે ને અનંતર–એટલે અનુક્રમ એ બે પદ મળીને અને તરપનિયા એટલે અતર (પૂવનતર) ચેવસ્થાનની અપેક્ષાએ ઉત્તર ગુસ્થાનનું સ્પર્ધકના સંબંધમાં જે કંઈ અન્વેષણ કરવું તે અનતરાયનિધા પ્રરૂપણા કહેવાય તે કહે છે.
અહિં પ્રથમ ચોગસ્થાનની અપેક્ષાએ દ્વિતીયારી ચોગાનમાં પ્રત્યેકે અશુલના અસંખ્યાતમા ભાગ જેટલા સ્પર્ધકની વૃદ્ધિ હોય અર્થાત્ એક અંશુલ માત્ર ક્ષેત્રના અસંખ્યાતમે ભાગે જેટલા આકાશપ્રદેશ હોય તેટલા પ્રમાણમાં સ્પર્ધકે પૂર્વ પૂર્વ ચાણસ્થાનગત સ્પર્ધકેની અપેક્ષાએ આગળ આગળના ચગસ્થાનમાં અધિક અધિક હોય છે, એ, તાત્પર્ય છે.
છે જે એમ પૂછતા છે કે આગળનાં દ્વિતીયાદિ ચગસ્થામાં પૂર્વનાં પ્રથમાદિ ચાણસ્થાનથી અધિક અધિક સ્પર્ધકે હોય છે તે કેવી રીતે સમજાય? તે કહીએ છીએ કે અત્રે પ્રથમ સ્થાન ગત વર્ગણુઓની અપેક્ષાએ દ્વિતીય ચાણસ્થાનગત વગણાઓ મૂળથી જ હીન હીનતર જીવ પ્રદેશાવાળી હોય છે. (કારણ કે અધિક અધિક વીર્યવાળu જીવપ્રદેશ એછા ઓછા હોવાથી) તેથી અત્રે ઘણી વિચિત્ર વગણુઓના સંભવથી પૂર્વોક્ત સ્પર્ધકબાહુલ્ય ઉપજી શકે છે. એ જ પ્રમાણે ઉત્તરોત્તર ચોગસ્થાનમાં પૂર્વ પૂર્વ ચેગિસ્થાન ગત સ્પર્ધકથી સ્પર્ધકનું અધિકાધિકપણું વિચારવુ. | | | (ઈતિ અનપનિધા પ્રરૂપણ.) (૫૧માણ શબ્દને અર્થ છે કે શોધવું એવો થાય છે પરંતુ આ સ્થાને કહેવું એવા અર્થમા છે. ' * ૨ આગળના ચેરસ્થાનનું. "
૩ સર્વ જીવોના પ્રદેશની સંખ્યા તુલ્ય છે છતાં જે વર્યાવિભાગની