________________
૨૦ '
બંધનકરણ.
કે ' ટીકાર્ય અત્ર પૂર્વોક્ત શ્રેણ્યસંગે ભાગ પ્રમાણુ સ્પર્ધકેને સમૂહ તે જઘન્ય ચગસ્થાન છે. આ ગસ્થાન પરભવના પ્રથમ સમયમાં વર્તતા અને સર્વાલ્પ વીર્યવાળા એવા સૂક્ષમ નિદ
જીવને હોય છે તેથી અધિક વીર્યવાળા અન્ય જીવના જે સર્વાલ્પ વીર્યવાળા જીવપ્રદેશને સમુદાય તે (બીજા વેગસ્થાનના પ્રથમ સ્પર્ધકની) પ્રથમ વર્ગણ, તેથી એકવીર્યાવિભાગાધિક જીવપ્રદેશના સમુદાયની બીજી વર્ગણા, બે વીર્યાવિભાગાધિક જીવપ્રદેશના સમુદાયની ત્રીજી વણ, અને ત્રણ વીર્યાવિભાગાધિક જીવપ્રદેશના સમુદાયની ચોથી વર્ગણુ. એ રીતે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી શ્રેયસંગેય ભાગ પ્રમાણ વર્ગણાઓ થાય. એ શ્રેયસંખ્યયભાગ પ્રમાણ વણાઓને સમુદાય તે (દ્વિતીય ચગસ્થાનનું) પ્રથમ સ્પર્ધક, એ પ્રમાણે પ્રથમ સ્થાનમાં દર્શાવેલા પ્રકાર વડે દ્વિતીયાદિ સ્પર્ધકે પણ કહેવાં તે પણ ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી શ્રેયસ પેય ભાગ પ્રમાણ સ્પર્ધકે થાય, એ સ્પર્ધકને સમુદાય તે બીજું ગાન
તેથી અધિક વીર્યવાળા અન્યજીવને પૂર્વદશિત પ્રકારવડે ત્રીજું ચગસ્થાન કહેવું એ પ્રમાણે ઉત્તરોત્તર અધિક અધિક વીર્યવાળા અન્ય અન્ય જીવની અપેક્ષાએ સ્થાને પણ ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી સર્વોત્કૃષ્ટ પેગસ્થાન આવે.
અને બીજા ચગસ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણના જીવપ્રદેશે પ્રથમ ગસ્થાનના અંત્યસ્પર્ધકની અંતિમ વર્ગણાના વીવિભાગથી અસંખ્ય ગુણ વિર્યાવિભાગે કરીને અધિક છે,
૧ એક પ્રાદેશિક સૂચી શ્રેણિના અસંખ્યાતમે ભાગ જેટલા આકાશ પ્રદેશ તેટલા ઈતિ સર્વત્ર. 1 ૨ નિગદ ભવના સૂક્ષ્મ સાધારણ વનસ્પતિભવના. ! ૩ સૂમ નિગોદના.
૪ પૂર્વ રસ્થાન ગત વર્યાપેક્ષાએ અધિક ઉર્ધ્વ અને યોગસ્થાન ગત વીયપક્ષાએ હીન, ૫ સૂક્ષ્મનિગાદ છવને. . ૬ અંતિમ !