________________
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને આખર તેમની અભિલાષા પૂર્ણ થઈ. તેમને પિતાને જ તેવા સમર્થ બે શિષ્યની પ્રાપ્તિ થઈ ગઈ . એક વાર આચાર્ય શ્રી વર્ધમાનસૂરિજી ભવ્યાત્માઓને પ્રતિબંધિત કરતા થકા ધારાનગરીમાં પધાર્યા. ધારાનગરીમાં તે સમયે લક્ષમીપતિ નામે એક મહાધનિક પણ વસ હતો. તે શેઠ શ્રી જૈનધર્મને ઉપાસક હતો. તે શેઠને ત્યાં શ્રીધર અને શ્રીપતિ નામના બે બ્રાહ્મણ યુવાનો વસતા
શ્રીપતિ નામના હતા. એ બે બ્રાહ્મણ યુવાનો, ઘણા મોટા વિદ્વાન હેવા
વિકાસ હવા સાથે સૂક્ષ્મબુદ્ધિને ધનાશ હતા. તેમની દેહાકૃતિ પણ એનારની નજરને આકર્ષે તેવી હતી. તેઓ મૂળ તે મધ્યદેશના વતની હતા, પણ દેશાટન કરવા નીકળ્યા હતા. દેશાટન કરતાં કરતાં તે બન્ને યુવાન બ્રાહ્મણે ધારાનગરીમાં આવી પહોંચ્યા. લક્ષ્મીપતિ શેઠે તેમની આકૃતિથી આકષઈને તે બન્નેને ભિક્ષાદાન કર્યું તથા આશ્રય આપે. એક વાર શેઠને એ બન્નેય બ્રાહ્મણ યુવાનોની અજાયબી પમાડે તેવી અમૃતિશક્તિનો અનુભવ થશે. તેમની સ્મૃતિશક્તિના પ્રભાવથી જ, સમીપતિ શેઠ એક ભારે વિમાસણમાંથી ઉગરી ગયા. ત્યારથી તે લક્ષમીપતિ શેઠે એ અને બ્રાહ્મણ યુવકને પિતાના ઘરમાં જ સમાનભેર રાખ્ય.
આમ વધુ ને વધુ પરિચય થતાં, શેઠને અનુભવ થયે -આ બે યુવકે જેમ ભારે વિદ્વાન અને ભારે બુદ્ધિશાલી છે, તેમ ભારે શાન્ત અને ભારે જિતેન્દ્રિય પણ છે. શ્રીધર અને શ્રીપતિ નામના એ બને બ્રાહ્મણ યુવકોનો આ અનુભવ થતાં, શેઠને એ જ વિચાર આવ્યું કે- જે આ