Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्र काटीका - ज्ञानभेदाः ।
व्यवच्छेदपरक हैं । " शिवसरणिविधानं " इस पदसे जो ऐसा मानते हैं कि जीवात्मा परमात्मा नहीं बन सकता है, ऐसे मीमांसक आदि मतका व्युदास किया है। आत्मा ही जीवन्मुक्त परमात्मा बन परमात्मा बननेका भव्य जीवोंको उपदेश दे कर स्वयं सिद्विगतिका नेता बन जाता है । " जीवरक्षैकतानं " इस पद द्वारा जो ऐसा मानते हैं कि ' मनुष्यके उपयोगके लिये ही मनुष्यसे अतिरिक्त शेष प्राणियों का निर्माण हुवा है अतः स्वेच्छानुसार मनुष्य इनका अपने लिये उपयोग कर सकता है ' ऐसी मान्यताको दूर करते हुए यह बतलाया है कि प्रभुका आदेश संसारके समस्त एकेन्द्रियादिक जीवोंके रक्षण करने का है, उनकी दृष्टिमें ऐसा अनुचित पक्षपात नहीं है । " सुरनरकृतगानं " इस पदसे यह सूचित होता है कि जो प्राणिमात्रके रक्षक होते हैं वे ही देव और मनुष्योंके स्तुतिपात्र होते हैं, अन्य नहीं । " केवलोह्रासमानम् " इस पद द्वारा वैशेषिक आदि मतकी मान्यता निरस्त की है । उनकी ऐसी कल्पना है कि- 'ज्ञान आत्माका स्वभाव नहीं, तथा बुद्धयादिक नौ गुणोंके नाशसे ही मुक्ति होती है । ' इस पर ऐसा यहाँ कहा गया है कि ज्ञान आत्माका स्वभाव है और यही ज्ञान ज्ञानावर
षो। अन्ययोगव्यवस्छे वाला छे " शिवसरणिविधानं " आ पहथी ने शोवु માને છે કે જીવાત્મા પરમાત્મા બની શકતા નથી, એવાં મીમાંસક વગેરે મતનું ખંડન કર્યું છે. આત્મા જ જીવન્મુક્ત પરમાત્મા ખનીને ભવ્ય જીવીને પરभात्मा मनवाना उपदेश हाने पोते सिद्धगतिनो नेता मनी लय छे. " जीवरक्षैकतानं " આ પદ્મ દ્વારા જે એવુ માને છે કે “ મનુષ્યના ઉપયાગને માટે જ મનુષ્ય સિવાયના બાકીના પ્રાણીઓનુ નિર્માણ થયું છે તેથી પેાતાની ઈચ્છા પ્રમાણે મનુષ્ય તેમને પેાતાને માટે ઉપયોગ કરી શકે છે” એવી માન્યતાને દૂર કરીને એ બતાવાયું છે કે પ્રભુના આદેશ સંસારના સર્વ એકેન્દ્રિય વગેરે જીવાનુ` રક્ષણ કરવાના છે. તેમની દૃષ્ટિએ એવા અયેાગ્ય પક્ષપાત નથી. - "सुरनरकृतगान આ પત્તુથી એ સૂચિત થાય છે કે જે પ્રાણીમાત્રના રક્ષક હાય છે તે જ દેવા તથા મનુષ્યાની સ્તુતિને પાત્ર હાય છે ખીજા नही. " केवलोद्भासमानम् " આ પદ્મ દ્વારા વૈશેષિક વગેરે મતની માન્યતાનું ખંડન કર્યું છે. તેમની એવી કલ્પના છે કે “ જ્ઞાન આત્માના સ્વભાવ નથી, તથા બુદ્ધિ વગેરે નવ ગુણાના નાશથી જ મેક્ષ હાય છે’” તે ખાખતમાં અહી એવું કહેવાયુ છે કે જ્ઞાન આત્માના સ્વભાવ છે અને એજ જ્ઞાન જ્ઞાનાવરણીય
શ્રી નન્દી સૂત્ર
ܕܕ