Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका-ध्यानाक्षरनिरूपणम्.
ते स्वपर्यायाः परपर्याश्च एकैके द्विधा भवन्ति । तद् यथा-सम्बद्धाः असंबद्धाश्च। ये अकारस्य स्वपर्यायास्ते तत्रास्तित्वेन सम्बद्धा भवन्ति । नास्तित्वेन पुनस्त एव सर्वेऽप्यसम्बद्धाः । तत्र तेषां नास्तित्वाभावात् । एवमेवासन्तः परपर्याया अपि नास्तित्वेन सम्बद्धा भवन्ति । ते च परपर्याया अस्तित्वेनासम्बद्धाः, तेषामस्तित्वस्य तत्राभावात् । यथा-घटशब्दे धकारटकाराकारा ये पर्यायास्त एते तत्रास्तित्वेन सम्बद्धा जान लेना चाहिये । ये जो परपर्यायें हैं वे उस व्यञ्जनाक्षरकी ही स्वपर्यायकी तरह पर्यायें हैं । अर्थात्-जिस प्रकार स्वपर्यायें व्यञ्जनाक्षरकी निज पर्यायें कही गई हैं, उसी प्रकार परपर्यायें भी उस व्यञ्जनाक्षर की मानी जाती हैं, क्यों कि वे वहां व्यवच्छेद्य हैं और इसी लिये उस विवक्षित अकारादि अक्षरकी वे विशेषक होती हैं, जैसे-कहा जाता है कि'यह मेरा शत्रु है।'
स्वपर्याय और परपर्याय ये दोनों दो २ प्रकारकी बतलाई गई है एक संबद्ध और दूसरी असंबद्ध । विवक्षित शब्दकी जो स्वपर्याये हुआ करती हैं वे वहां अस्तित्व धर्मसे संबंधित रहा करती हैं, और जो परपर्यायें हुआ करती हैं वे वहां नास्तित्व धर्मसे संबंधित रहा करती हैं। स्वपर्यायें नास्तित्व धर्म से संबंधित नहीं होती हैं, क्यों कि वस्तु की स्वपर्यायें वस्तु में अस्तित्व धर्म से संबंधित और नास्तित्व धर्म से असंबंधित मानी गई हैं। इसी तरह पर पर्यायें वस्तु में नास्तित्व धर्म બધી પરપર્યા છે. એ જ પ્રકારે ઇવ આદિ વ્યંજનાક્ષરોમાં પણ સ્વપર્યાય અને પરપર્યાય સમજી લેવી જોઈએ. એ જે પરપર્યા છે તે તે વ્યંજનાક્ષરની જ સ્વપર્યાયના જેવી પર્યાયે છે. એટલે કે જેમ સ્વપર્યાયે વ્યંજનાક્ષરની પોતાની પર્યાયે કહેવામાં આવી છે તેમ પર પર્યાયે પણ તે વ્યંજનાક્ષની માનવામાં આવે છે, કારણ કે તેઓ ત્યાં વ્યવછેદ્ય છે અને તેથી તે વિવક્ષિત અકારાદિ અક્ષરની તેઓ વિશેષક હોય છે, જેમકે “આ મારે શત્રુ છે” એમ કહેવામાં આવે છે.
સ્વપર્યાય અને પરપર્યાય એ બન્ને બે બે પ્રકારની બતાવી છે. એક સંબદ્ધ અને બીજી અસંબદ્ધ. વિવક્ષિત શબ્દની જે પર્યાયે થયા કરે છે તેઓ ત્યાં અસ્તિત્વધર્મથી સંબંધિત રહ્યા કરે છે, અને જે પરપર્યાયે હોય છે તેઓ ત્યાં નાસ્તિત્વધર્મ થી સંબંધિત રહ્યા કરે છે. સ્વપર્યાયે નાસ્તિત્વધર્મથી સંબંધિત હેતી નથી, કારણ કે વસ્તુની સ્વપર્યાયે વસ્તુમાં અસ્તિત્વધર્મથી સંબંધિત અને નાસ્તિત્વધર્મથી અસંબંધિત માનવામાં આવી છે. એ જ પ્રમાણે પરપર્યા વસ્તુમાં નાસ્તિત્વધર્મથી સંબંધિત અને અસ્તિત્વધર્મથી અસંબંધિત બતાવવામાં न० ५७
શ્રી નન્દી સૂત્ર