Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 918
________________ ८१४ नन्दी सूत्रे ज्ञानदृष्ट्या संसारासारतां विचार्य प्रव्रज्या गृहीता । तस्येयं पारिणामिकी बुद्धिः ॥ इति सप्तमो धनदत्तदृष्टान्तः ॥ ७ ॥ अथाष्टमः श्रावकदृष्टान्तः ॥ ८ ॥ कश्चिदेकः श्रावकः परस्त्रीगमनपरित्यागवतं गृहीतवान् । एकदा स्वपत्न्याः aai विलोक्य मनसि विकारो जातः । तद्भार्या मधुरवचनेन तमाश्वास्य एकदा रात्रौ स्वसखीवेषेण सा पत्युरन्तिके गता । तां दृष्ट्वा तत्कालमेव परस्त्रीपरित्यागत्रतं स्मृत्वा पश्चात्तापं कृतवान् । तस्य भार्या वदति - ' अहमेवासं न सखी ' - इति । पश्चादसौं गुरुसमीपे गत्वा दूषितमनः संकल्पनिमित्तत्रत भङ्गशुद्धयर्थं प्रायश्चित्तं गृहीतवान् । इयं श्रावकस्य पारिणामिकी बुद्धिः || इत्यष्टमः श्रावकदृष्टान्तः ॥ ८ ॥ करते हुए उसी समय जिन दीक्षा अंगीकार करलीं । यह उसकी पारिणामिकी बुद्धि का फल है ॥ ७ ॥ आठवां श्रावक दृष्टान्त - किसी एक श्रावक के परस्त्रीगमनत्यागरूप व्रत था । एक दिन जब उसने अपनी पत्नी की सखी को देखा तो उस के प्रति चित्त में उसके विकार भाव आ गया। जब यह बात उस की पत्नी को ज्ञात हुई तो उसने उसको मधुर वचनों से खूब समझाया बुझाया, परन्तु यह नहीं समझा । एक दिन रात्रि में उसकी पत्नी ने उस को प्रतिबोध देने के अभिप्राय से अपनी सखी का वेष बनाया, और फिर वह पति के पास गई । उस को देखकर श्रावक को तत्क्षण ही परस्त्री त्यागरूप व्रतकी स्मृति आगई। इस के प्रभाव से वह पश्चात्ताप करने लगा । पश्चात्ताप करते हुए अपने पति को देखकर स्त्री ने कहा- नाथ ! मैं सखी नहीं हूं, मैं तों आप की पत्नी हुं । बाद में वह गुरू के पास पहुँचा सायु, तेथे "शुभस्य शीघ्रम् ” नी उम्तिने सार्थ ४२, मेन समये भिन દીક્ષા અંગીકાર કરી લીધી. આ તેમની પારિણામિકીબુદ્ધિનુ ફળ છે! છ આઠમુ શ્રાવકર્દષ્ટાંત-કેાઈ એક શ્રાવકને પરસ્ત્રી ગમનના ત્યાગનું વ્રત હતું. એક દિવસ જ્યારે તેમણે તેમની પત્નીની સખીને જોઈ તો તેના પ્રત્યે તેમના ચિત્તમાં વિકાર ભાવ થયા. જ્યારે તેમની પત્નીએ આ વાત જાણી ત્યારે તેમણે તેમને મધુર વચના દ્વારા ખૂબ સમજાવ્યાં પણ તે સમજ્યાં જ નહીં એક રાત્રે તેમની પત્નીએ તેને આધ આપવા માટે પેાતાની સખીના વિષે લીધેા અને પછી તે પતિની પાસે ગઈ. તેને જોતા તેજ ક્ષણે તે શ્રાવકને પરસ્ત્રી ત્યાગના વ્રતની યાદ આવી. તેના પ્રભાવે તે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પોતાના પતિને પશ્ચા ત્તાપ કરતા જોઈને તે સ્ત્રીએ કહ્યું, “નાથ ! હું સખી નથી, હું તે આપની જ શ્રી નન્દી સૂત્ર

Loading...

Page Navigation
1 ... 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933