Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८२१
नन्दीसूत्रे स्वामिन् ! जीर्णशरीरान् पक्वकेशान् वृद्धान् सेवकानपनीय भवता तरुणा एव सेवका नियुज्यन्ताम् । त एव सर्वाणि कार्याणि सम्यक् साधयिष्यन्ति । एकदा राजा परीक्षार्थं तान् पृच्छति-यदि कश्चिन्मम शिरसि चरणप्रहारं कुर्यात् तर्हि कीदृशो दण्डो देयः ? तरुणा ऊचुः महाराज ! खण्डं खण्डं कृत्वा स हन्तव्यः । राजा पुनरिमं प्रश्नं वृद्धानपि पृष्टवान् । वृद्धैरुक्तम्-स्वामिन् ! विचार्य कथयिष्यामः। इत्युक्त्वा ते निर्जनस्थानं गताः, तत्र गत्वा ते विचारयन्ति-राज्ञीमन्तरेण कोऽन्यो राज्य करता था। एक समय कुछ तरुण सेवकों ने मिल कर राजा से कहा-महाराज ! जीर्ण शरीर हुए, तथा धवलित केश हुए, ऐसे वृद्ध पुरुषों को आप राज्यकार्य से मुक्तकर तरुण सेवकों को रखिये, कारण बुढ़ों से कुछ काम नहीं हो सकता है। तरुण ऐसे होते हैं कि वे समस्त कार्य अच्छी तरह से करते है, और कर सकते हैं। उनकी इस बात को सुनकर राजा ने एक दिन उन की परीक्षा लेने के अभिप्राय से ऐसा पूछा-बताओ यदि कोई मेरे मस्तक पर चरण का प्रहार करे तो उसको क्या दंड देना चाहिये । राजा की इस बात को सुनकर उन तरुणों ने कहा-महाराज ! इस में पूछने की क्या बात है, यह तो स्पष्ट है कि ऐसे व्यक्ति को तिल २ बराबर खंड २ कर के मार देना चाहिये। उनकी इस बात को सुनकर राजा ने यही वात वृद्धजनों से पूछी तो उन्होंने कहास्वामिन् ! हम इसका उत्तर विचार कर कहेंगे। ऐसा कहकर वे एक निर्जन स्थान में जाकर विचार करने लगे, विचार करते २ यह बात उन की समझ में आई कि रानी के सिवाय राजा के मस्तक पर चरण હતે. એક વખત કેટલાક યુવાન સેવકોએ મળીને રાજાને કહ્યું, “મહારાજ! જીર્ણશીર્ણ શરીરવાળા તથા ધોળાં વાળવાળાં પુરુષને આપ રાજ્યના કાર્યમાંથી ટા કરીને યુવાન સેવકોને રાખે, કારણ કે વૃદ્ધોથી કંઈ કામ થઈ શકતું નથી. યુવાને એવા હોય છે કે તે સમસ્ત કાર્યને સારી રીતે કરે છે, અને કરી શકે છે. તેમની એ વાત સાંભળીને રાજાએ એક દિવસ તેમની કસોટી કરવા માટે તેમને એવું પૂછયું કે કહે, કઈ મારા મસ્તક પર લાત મારે તે તેને શો દંડ આપ જોઈ એ. રાજાની એ વાત સાંભળીને તે યુવાને કહ્યું, “મહારાજ! તેમાં પૂછવાની વાત જ શી છે? એ તો સ્પષ્ટ છે કે એવી વ્યક્તિના તે રાઈ રાઈ જેવાં ટુકડા કરીને તેને મારી નાખવી જોઈએ.” તેમની આ વાત સાંભળીને તેમણે એજ વાત વૃદ્ધોને પૂછી ત્યારે તેમણે કહ્યું, “મહારાજ! વિચાર કરીને અમે તેને જવાબ આપશું ” આ પ્રમાણે કહીને એકાન્તમાં જઈને તેઓ વિચાર કરવા લાગ્યા. વિચાર કરતાં કરતાં એ વાત તેમના સમજવામાં આવી ગઈ કે રાણીના સિવાય રાજાના મસ્તક પર લાત મારવાનું સામર્થ્ય કે હિંમત
શ્રી નન્દી સૂત્ર