Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 924
________________ ८२० नन्दी सूत्रे एवं षण्मासाः व्यतीताः । एकदा तत्र सिंहगिरिराचार्यः धनगिर्यादिशिष्यपरि वारेण सह समागतः । धनगिरिणा भिक्षाचर्यार्थं गन्तुं पृष्ट आचार्यः प्राह - हे धनगिरे ! अद्य तव पात्रे यत्किञ्चित्सचित्तमचित्तं वा पतेत् तद्द्याद्यमेवेति । ततो धन गरिरकस्मात् सुनन्दागृहे भिक्षार्थ प्राविशत् । सा च स्वपतिमुनिं विलोक्योक्तवती - इयन्ति दिनानि तवाको मया यथाकथञ्चित पालितः, संप्रति गृहाणतं नित्यं रुदन्तं बालम् । अहमस्मिन् बालके निःस्पृहाऽस्मीति कृत्वा सा तं मुनिपात्रे ससा - क्षिकं न्यस्तवती । धनगिरिमुनिश्च तमानीय गुरोरग्रे स्थापितवान् । गुरुणा स उस की माता को उसकी तरफ से विरक्ति हो गई। इस तरह छह मासृ व्यतीत हो चुके । एक समय की बात है कि बहां सिंहगिरि आचार्य अपने धनगर आदि शिष्य परिवारों के साथ विहार करते हुए आये । धनगिरि ने आचार्य महाराज से गोचरी जाने के लिये आज्ञा मांगी तो आचार्य महाराज ने कहा- आज तुम्हारे पात्र में जो भी वस्तु आजावे चाहे वह सचित हो या अचित्त, सभी ले आना । आचार्य महाराज की इस प्रकार आज्ञा पाते ही धनगिरि वहां से गोचरी के लिये निकले । अकस्मात् सब से पहिले वे सुनंदा के घर पहुँचे, सुनंदा ने जब यह देखा कि ये हमारे पति हैं तो उसने उनसे कहा- मैंने इतने दिनों तक जैसे भी बना वैसे आप के बालक का पालन पोषण किया है अब आप इसको ले जाइये, यह रात दिन रोता रहता है। मैं तो इस के इस रोने से बहुत अधिक परेशान रहती हू, इसीलिये अब इस बालक के प्रति मेरी कोई ममता नहीं रही है । ऐसा कह कर उसने उस बालक को मुनि के पात्र में लोगों को साक्षि बना कर डाल दिया । धनगिरि मुनि ने उस को તેના તરફ વિરકિત થઇ ગઈ. આ રીતે છ માસ વ્યતીત થઈ ગયાં. એક સમય એવુ' બન્યું કે સિ’હરિ આચાય પોતાના ધનગિરિ આદિ શિષ્ય પરિવાર સહિત વિહાર કરતાં કરતાં ત્યાં આવ્યા. ધનગિરિએ આચાર્ય મહારાજ પાસે ગોચરી માટે જવાની આજ્ઞા માગી ત્યારે આચાય મહારાજે કહ્યું આજે તમારા પાત્રમાં જે કોઈ વસ્તુ આવે તે ભલે સચિત્ત હાય કે અચિત્ત હાય પણ તે બધી લેતા આવજો. “ આચાર્ય મહારાજની આ પ્રકારની આજ્ઞા મળતાં જ ધનગિરિ ત્યાંથી ગાચરી માટે ઉપડયા, અકસ્માત તેઓ સૌથી પહેલાં સુનંદાને ઘેર પહેાંચ્યા. સુનદાએ જોયુ કે આ મારા પતિ છે ત્યારે તેણુ તેમને કહ્યું, મારાથી ખની શકયુ ત રીતે આટલા દિવસો સુધી આપના બાલકનું પાલન પોષણ કર્યું, હવે આપ તેને લઇ જાવા. તે તે રાતિદવસ રડયા જ કરે છે. તેના રૂદનથી હું તે ગળે આવી ગઈ છું. તે કારણે આ બાળક પ્રત્યે મને કોઈ મમતા નથી. ” આમ કહીને તેણે તે બાળકને મુનિનાં પાત્રમાં લેાકાને સાક્ષિ બનાવીને મૂકીદીધો. ધનિરિ શ્રી નન્દી સૂત્ર

Loading...

Page Navigation
1 ... 922 923 924 925 926 927 928 929 930 931 932 933