Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 923
________________ ज्ञानचन्द्रिका टीका-नासिक्यसुन्दरीनन्ददृष्टान्तः, वज्रदृष्टान्तः संसारासारतां बुद्ध्वा गर्भवत्या सुनन्दाभार्यया पतिरुद्वोऽपि सिंहगिरिसमीपे प्रत्रजितः । तदनु प्रसूतिसमये सा नन्दा पुत्रं जनितवती । तस्य वज्रवदेहं दष्वा-'वज्र' इति नाम कृतम् । एकदा स्त्रीभिः परस्परमुक्तम्-अयं धनगिरेः पुत्रः पुण्यशाली वर्त्तते । यद्यस्य पिता दीक्षां नाग्रहीष्यत् तदाऽस्यापूर्वी महोत्सवोऽभविष्यत् । तासामेतद्वचनं श्रुत्वा स बालः पालनस्थ एव जातिस्मृति प्राप्तवान् । तेन स्वपूर्वभवं प्रवजितं पितरं च ज्ञात्वा तथा रोदितुमारेभे यथा माता तं प्रति निवेदं प्राप्नुयात् । उसका विवाह धनपाल की पुत्री सुनंदा के साथ कर दिया। धनगिरि ने धीरे २ गृहस्थ जीवन बीताते हुए अपना समय शांति के साथ व्यतीत किया। काल लब्धि के प्रभाव से धनगिरि को संसार की असारता का ज्यों ही भान हुआ तो उसने अपनी गर्भवती सुनंदा भार्या द्वारा समझाये जाने पर भी सिंहगिरि के समीप जाकर जिनदीक्षा धारण करली । सुनंदा का जब प्रसूति का समय आया तो उसके एक पुत्र हुआ जिसका नाम वज्र था। इसकी देह वज्र जैसी थी। एक समय की बात है कि कुछ स्त्रियों ने मिलकर परस्पर ऐसी बातचीत की कि-यह धनगिरि का पुत्र वज्र बड़ा भाग्यशाली है। यदि इसके पिता जिन दीक्षा धारण न करते तो वे इस के जन्म के समय का उत्सव बडे ठाटबाट से मनाते। जिस समय यह बातचीत उन स्त्रियों में चल रही थी-उस समय वह बालक पालने में सोया हुआ था। उन की इस बात को सुनते ही उस बालक को अपने पूर्वभव की याद आगई। जब उसने अपने पूर्वभव एवं दीक्षित हुए पिता को जाना तो ऐसा रोना प्रारंभ किया कि जिस से પુત્રી સુનંદા સાથે કર્યો. ધનગિરિએ ગૃહસ્થ જીવન વ્યતીત કરતા કરતાં પિતાને સમય શાન્તિથી પસાર કર્યો. કાલલબ્ધિના પ્રભાવથી ધનગિરિને જેવું સંસારની અસારતાનું ભાન થયું કે તરત જ પોતાની ગર્ભવતી પત્ની સુનંદાએ સમજાવ્યા છતાં પણ સિહગિરિ સમક્ષ જઈને જિનદીક્ષા ગ્રહણ કરી. સુનંદાને પ્રસૂતિને સમય આવતા એક પુત્ર જન્મે જેનું નામ વજ રાખ્યું. તેનું શરીર વા જેવું હતું. એક દિવસ એવું બન્યું કે કેટલીક સ્ત્રીઓભેગી થઈને આપસ આપસમાં વાતચીત કરવા લાગી કે આ ધનગિરિને પુત્ર વજી ઘણો જ ભાગ્યશાળી છે, જે તેના પિતાએ જિન દિક્ષા અગીકાર ન કરી હોત તે તેઓ તેને જમત્સવ ભારે ઠાઠમાઠથી ઉજવત. જ્યારે તે સ્ત્રીઓ વચ્ચે આ પ્રમાણે વાતચીત ચાલતી હતી, ત્યારે તે બાળક પારણામાં સૂતા હતા. તેમની આ વાત સાંભળતા જ તેને પિતાને પૂર્વ ભવ યાદ આવ્યું. જ્યારે તેણે પોતાને પૂર્વભવ તથા દીક્ષિત થયેલ પિતાની આ વાત જાણી ત્યારે તેણે એવું રડવા માંડયું કે જેથી તેની માતાને શ્રી નન્દી સૂત્ર

Loading...

Page Navigation
1 ... 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933