Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 920
________________ नन्दीसूत्रे % 3D दिनेऽल्पाहारमानीय गुरवे प्रदर्शितवान् । गुरुणा दृष्ट्वा तत्पात्रे थूस्कृतम् । ततोऽसौ स्वात्मनिन्दा कर्तुं प्रवृत्त:-'धिगस्तु मां यत् सांवत्सरिकपर्वाराधनेऽप्यसमर्थोऽस्मी-ति। एवमात्मानं निन्दयन् शुभेन परिणामेन, प्रशस्ताध्यवसायेन तदावरणीयानां कर्मणां क्षयेण केवलज्ञान प्राप्तवान् । इयं तस्य पारिणामिकी बुद्धिः ॥ इति दशमः क्षपकदृष्टान्तः॥१०॥ अथैकादशोऽमात्यपुत्रदृष्टान्तः ॥ ११ ॥ दीर्घपृष्ठराजा वरधनुर्नामकममात्यपुत्रं ब्रह्मदत्तविषयेऽनेक प्रश्नान् पृच्छति स्म । तेषामुत्तरं वरधनुस्तथा दत्तवान् येन दीर्घपृष्ठनृपो न जानाति- अयं मम प्रतिकूलवर्ती'-ति । तथा-वरधनुब्रह्मदत्तस्थापि रक्षां कृतवान् । इयं तस्य पारिणामिकी बुद्धिः॥ ॥ इत्येकादशोऽमात्यपुत्रदृष्टान्तः ॥ ११॥ था। इसलिये सांवत्सरिक के दिन में भी इस से आहार का परित्याग करते नहीं बन सका, अतः वह आहार लेने चला गया। आहार में जो कुछ यह लाया था वह सब इसने अपने गुरु को बतलाया-तो गुरुदेव ने देखकर उस के पात्र में थूक दिया। इस से अपनी बड़ी भारी निंदा की और सोचने लगा-देखो मैं कितने धिक्कार का पात्र हूं, जो आज सांवत्सरीकपर्व की आराधना करने में भी असमर्थ हो रहा हूं। इस प्रकार आत्मनिंदा करते हुए उस को शुभाध्यवसाय के प्रभाव से तदावरणीय कर्मों का क्षय हो जाने के कारण केवलज्ञान प्राप्त हो गया। यह उस की पारिणामि को बुद्धि का फल है ॥१०॥ ग्यारहवां अमात्यपुत्र का दृष्टान्त-दीर्घपृष्ठ राजा ने वरधनु नामक अमात्यपुत्र से ब्रह्मदत्त के विषय में अनेक प्रश्नों को पूछा था। उन का उत्तर उस वरधनु ने इस प्रकार से दिया कि जिस से दीर्घपृष्ठ यह नहीं તેથી સાંવત્સરીને દિવસે પણ તે આહારનો ત્યાગ કરી શકે નહીં. તેથી ગોચરીમાં જે કંઈ મળ્યું તે બધું તેણે પિતાના ગુરુને બતાવ્યું. ત્યારે ગુરૂદેવ તે જોઈને તેનાં પાત્રમાં ઘૂંકયા. તેથી તેને પોતાની જાતને ઘણી નિંદી અને વિચાર કર્યો, “હું કેટલે બધે ધિકકારને પાત્ર છું કે જેથી આજે સંવત્સરી પર્વની આરાધના કરવાને પણ અસમર્થ નિવડ છું. ” આ પ્રમાણે આત્મનિંદા કરતા, તેને શુભાધ્યવસાયને પ્રભાવે તેનું આવરણ કરતા કર્મોને ક્ષય થવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ તેની પરિણામિકી બુદ્ધિનું ફળ હતું. ૧૦ અગીયારમું અમાત્યપુત્રનું દષ્ટાંત-દીર્ઘ પૃષ્ઠ રાજાએ વરધનું નામના અમાત્યપુત્રને બ્રહ્મદત્તના વિષયમાં અનેક પ્રશ્નો પૂછ્યા હતા. તે પ્રશ્નોનો જવાબ તે વરધનુએ એ રીતે આપે કે જેથી દીર્ઘ પૃષ્ઠ તે વાત સમજી શકો નહીં કે શ્રી નન્દી સૂત્ર

Loading...

Page Navigation
1 ... 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933