________________
७१४
नन्दीसूत्रे सम्पन्नः कुमारो निजदुहितरं परिणयन् दृष्टः । तस्य श्रेष्ठिनः श्रेणिकपुण्यप्रभावात् तस्मिन् दिने चिरसंचितपचुरद्रव्यविक्रयेण महान् लाभो जातः । म्लेच्छहस्ताच महारत्नानि स्वल्पमूल्येन लब्धानि । ततः सोऽचिन्तयत्-अस्य ममान्तिकमुपागतस्यायं पुण्यप्रभावः, यन्मयाऽद्य महती संपत्तिः प्राप्ता । ततः स श्रेष्ठी श्रेणिकस्याकृति मतिमनोहरामालोक्य स्वचेतसि विचारयति-अयमेवकुमारः स्वप्ने मया रात्रौ दृष्टः । ततोऽसौ श्रेष्ठी कृताञ्जली संपुटः सविनयं श्रेणिकं प्रोक्तवान्-कस्य यूयं प्राघूर्णिकाः। होता था। नगरमें पहुंचते ही श्रेणिक इनकी दुकान पर जाकर बैठ गया। इस सेठने उसी रात्रिमें एक ऐसा स्वप्न देखा था कि मेरी पुत्री का वैवाहिक संबंध किसी सर्वगुणसंपन्न कुमार केसाथ हो गया है। श्रेणिक के पुण्य प्रभाव से उस दिन सेठ को बहुत दिनों का संचित सामान बिक जाने से बडा लाभ हुआ, तथा किसी म्लेच्छ के पास से उन्हें उसी दिन बहुमूल्य रत्न भी अल्पमूल्यमें मिल गये, इसलिये उसने विचारा कि-यह सब आज का लाभ मेरे पास आये हुए इस व्यक्ति के ही प्रभाव का फल है। जो लाभ इस दुकानमें आजतक मुझे नहीं प्राप्त हुआ वह इतना अधिक आज मुझे मिला है, इसमें इसके सिवाय और क्या कारण हो सकता है । इस तरह के विचार करने के साथ २ उसने यह भी विचार किया कि यह लड़का आकृति से कितना अधिक सुन्दर है जो देखने वालों के मन को अपनी ओर आकृष्ट कर लेता है। मालूम पडता है जिस सुन्दर कुमार को मैंने स्वप्नमें देखा है वह यही है। इस तरह अपनी विचार धारामें मग्न हुए श्रेष्ठीने कुमार को विनयावनत પહોંચીને શ્રેણિક તેમની દુકાને જઈ ને બેસી ગયો. તે શેઠે તે જ રાત્રે એક એવું સ્વપ્ન જોયું હતું કે મારી પુત્રીને વિવાહ કેઈ સર્વગુણસંપન્ન કુમારની સાથે થઈ ગયે. શ્રેણિકના પૂન્ય પ્રભાવે તે દિવસે શેઠને ઘણા દિવસથી સંગ્રહ કરેલ માલ વેચાઈ ગયો, તથા કેઈ સ્વેચ્છની પાસેથી તેને ઘણું કીમતી રત્ન એ જ દિવસે થાડી કીમતમાં મળી ગયું, તેથી તેણે માન્યું કે આજને આ બધે લાભ મારી પાસે આવેલ આ વ્યક્તિના પ્રભાવે જ મળે છે. આજ સુધી આ દુકાનમાં જેટલો લાભ થયે નથી એટલો લાભ આજે મને મળે છે, તેનું આ વ્યક્તિ સિવાય બીજું શું કારણ સંભવી શકે ? આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તેને એ પણ વિચાર છે કે આ છોકરે દેખાવમાં કેટલો બધે સુંદર છે જે જોનારના મનને તેના તરફ આકર્ષે છે. જે સુંદર કુમાર મેં સ્વપ્નામાં જે હતો તે આ કુમાર જ હોવા જોઈએ એમ લાગે છે. આ પ્રમાણે વિચારધારામાં લીન થયેલ તે શેઠે તે કુમારને વિનયપૂર્વક પૂછ્યું
શ્રી નન્દી સૂત્ર