Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७७४
नन्दीसूत्रे मुक्ता सा तं विमृश्यकारिणं विनीतं शुभाशीर्वचनशतानि प्रयुञ्जाना स्वगृहं गतवती । सा स्वपुत्रं गृहमागतं पश्यति । पुत्रो मातरं प्रणमति । सा च निजपुत्राय शुभाशीवचनं ददाति । नैमित्तिकेन विमृश्यकारिणा यथाकथितं पुत्राय तया सर्व निवेदितम् । ततः सा वृद्धा पुत्रं पृष्ट्वा तत्रागत्य तस्मै विमृश्यकारिणे वस्त्रयुगलं सुवर्णमुद्रादिविविधवस्तुजातं च समर्पयति । अविमृश्यकारी तदा चिन्तयति-अहं गुरुणा न सम्यक् पाठितः । कथमन्यथाऽहं न जानामि अयं तु जानाति । कभी का घर पर आ गया है। मा ! तुम घर जाओ और अपने पुत्र के मुख का अवलोकन करो । इस प्रकार वह विनीत शिष्य के वचन सुन उस को समझदार समझ अनेक शुभाशीर्वाद देती हुई अपने घर आ पहुँची। वहां आते ही उस ने प्राणाधिक अपने प्रिय पुत्र को देखा। उस को बडी प्रसन्नता हुई । पुत्र ने भी ज्यों ही अपनी माता को देखा तो वह आकर उस के चरणों से लिपट गया। शुभाशीर्वाद देकर उस ने पुत्र को उठा कर छाती से लगा लिया। उस माता ने पुत्र से जो कुछ उस से उस नैमित्तिक ने कहा था सब यथावस्थित कह दिया। पश्चात् उस ज्योतिषी के लिये उस ने अपने पुत्र से पूछकर एक धोती, एक दुपट्टा, तथा सुवर्ण मुद्रा आदि अनेक कीमती वस्तुएँ प्रदान की ! विमृश्यकारी शिष्य की इस प्रतिष्ठा से प्रभावित होकर उस अविनीत शिष्य अपने मन में विचार किया-मुझे गुरु ने अच्छी तरह नहीं पढाया है, इस को ही अच्छी तरह पढाया है, नहीं तो ऐसा कैसे हो सकता था कि यह तो वाते जान जावे और मैं न जान सकुँ। તમે ઘેર જાઓ અને તમારા પુત્રના મુખના દર્શન કરે.” આ પ્રમાણે તે વિનીત શિષ્યના વચન સાંભળીને, તેને બુદ્ધિશાળી માનીને અનેક શુભ આશીર્વાદ દઈને તે પિતાને ઘેર પહોંચી. ત્યાં આવતાં જ તેણે પોતાના પ્રાણથી પણ પ્રિય પુત્રને જે. તે ઘણી ખુશ થઈ. પુત્રે પણ જેવી પિતાની માને છે કે તે તેમના ચરણે પડો. શુભાશીર્વાદ દઈને તે પુત્રને ભેટી પડી. તે માતાએ તે નૈમિત્તિકે જે કંઈ પિતાને કહ્યું હતું તેનાથી પિતાના પુત્રને સંપૂર્ણ રીતે વાકેફ કર્યો. પછી પિતાના પુત્રને પૂછીને તેણે તે તિષીને માટે એક બેતી, એક દુપટ્ટો, તથા સોનામહોર વગેરે ઘણી કીમતી વસ્તુઓ ભેટ આપી. વિનીત શિષ્યની આ પ્રતિષ્ઠાથી પ્રભાવિત થઈને તે અવિનીત શિષ્ય પિતાના મનમાં વિચાર કર્યો, “મને ગુરૂએ સારી રીતે ભણાવ્યો નથી, આને જ સારી રીતે ભણાવે છે, નહી તે એવું કેમ બને કે તે જે વાતે જાણી શકે તે હું ન જાણી શકું ?”
શ્રી નન્દી સૂત્ર