Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 910
________________ नन्दीसूत्रे अथैकादशो घटकारदृष्टान्तःकुम्भकारः स्वविज्ञानप्रकर्षप्राप्तः प्रथमतः प्रमाणयुक्तां मृदं गृह्णाति । ॥ इत्येकादशो घटकारदृष्टान्तः ॥११॥ अथ द्वादशश्चित्रकारदृष्टान्तः निपुणश्चित्रकार श्चित्रस्य भूमिममित्वा चित्रप्रमाणं जानाति, वर्णकुञ्चिकायां तावन्मात्रमेव वर्ण गृह्णाति, यावन्मात्रस्य तस्य प्रयोजनम् । ॥ इति द्वादशश्चित्रकार दृष्टान्तः॥ १२ ॥ ॥ इति कर्मजाया बुद्धेरुदाहरणानि ॥ १२ ॥ दसवां आपूपिकदृष्टान्त-जो व्यक्ति मालपुआ के निर्माण कार्यमें निष्णात होता है वह उसकी तोल किये बिना ही उसका प्रमाण कर लेता है और ग्राहक जितनी तौल का उससे मांगता है वह विना तौले ही ठीक उतना ही उसको दे देता है॥ १० ॥ ग्यारहवां घटकार दृष्टान्त-घट कार्य के बनाने में जो कुंभकार निष्णात होता है वह पहिले से ही जितने प्रमाण का घट बनाना चाहता है उतने प्रमाण की मिट्टी ले लेता है ॥ ११ ॥ बारहवां चित्रकारदृष्टान्त-निपुण चित्रकार चिकके स्थानका नाप किये विना ही उसके प्रमाण को जान लेता है । और जितना रंग उसके निर्माण कार्य में खर्च होना होता है उतना ही रंग वह अपनी कुञ्चिका में भरता है ॥ १२॥ ॥ये कर्मजावुद्धिके उदाहरण हुए ॥३॥ દસમું આપૂપિકદષ્ટાંત-જે વ્યક્તિ માલપુઆ બનાવવામાં નિષ્ણાત હોય છે, તે તેનું વજન કર્યા વિના જ પ્રમાણ નક્કી કરી શકે છે. અને ગ્રાહક જેટલા વજનના માલપુઆ તેની પાસે માગે છે એટલા જ તે તોલ કર્યા વિના જ તેને આપે છે. તે ૧૦ છે અગીયારમું ઘટકારદષ્ટાંત-ઘડા બનાવવાના કામમાં જે કુંભાર નિપુણ હોય છે તે પહેલેથી જ જેવડા માપને ઘડે બનાવવા માગતા હોય એટલા પ્રમાણમાં જ માટી લે છે. ૫ ૧૧ છે બારમું ચિત્રકાર દૃષ્ટાંત-નિપુણ ચિત્રકાર ચિત્રના સ્થાનનું માપ લીધા વિના જ તેનું પ્રમાણ જાણી લે છે. અને તે ચિત્ર નિર્માણમાં જેટલા રંગની જરૂર પડે તેમ હોય તેટલો જ રંગ તે પિતાની કુંચિકામાં ભરે છે કે ૧૨ છે આ કર્મજા-બુદ્ધિના ઉદાહરણો થયાં છે ૩ શ્રી નન્દી સૂત્ર

Loading...

Page Navigation
1 ... 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933