Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८०९
ज्ञानचन्द्रिका टीका-श्रेष्ठिदृष्टान्तः, कुमारदृष्टान्तः कष्टमालोक्य स कारुणिको मुनिः स्वशापं प्रतिनिवर्त्य धर्मस्य मानं स्त्रियं गर्भ च रक्षितवान्।
॥ इति द्वितीयः श्रेष्ठिदृष्टान्तः ॥ २॥ अथ तृतीयः कुमारदृष्टान्तः
कस्यचिद्राजकुमारस्य मिष्टान्नं पियमासीत् । एकदाऽसौ पूर्णोदरं यावद् मोदकान् भक्षितवान् । अतिभोजनेनाजीर्णरोगः संजातः। ततश्च मुखाद् दुर्गन्धो निर्गतः। दुःखी भूत्वा राजकुमारश्चिन्तयति-अनेनाशुचि शरीरेण संयोग प्राप्य मिष्टान्न रूपं मनोहरं वस्तु विकृतं संजातम् , अस्य देहस्य मुखार्थ लोका अनेकविधं पापं कुर्वन्ति, इति विचिन्त्य स विरक्तो जातः । इति राजकुमारस्य पारिणामिकी बुद्धिः ।
॥ इति तृतीयः कुमारदृष्टान्तः ॥३॥ ऐसा नहीं करूँगी। इस तरह उस की प्रार्थना सुनकर और असह्य उसका कष्ट देखकर उन कारूणिक मुनिराज ने अपने शाप को वापिस लौटाकर धर्म की प्रभावना एवं उस स्त्री के प्राणों की तथा गर्भकी रक्षा की ॥२॥
तीसरा कुमारदृष्टान्त-किसी एक राजकुमार को मिष्टान्न विशेष प्रिय था। एक दिन की बात है कि इस ने पेट भर लड्डु खा लिये। वे पचे नहीं अतः इस को अजीर्ण रोग हो गया। इस के मुख से दुर्गंध निकलने लगी। दुःखित होकर उस राजकुमार ने मन में ऐसा विचार किया कि जिस अशुचि इस शरीर के संपर्क से यह मिष्टान्नरूप मनोहर वस्तु भी विकृत हो गई है उस शरीर को सुख पहुँचाने के लिये लोग अनेक प्रकार के पाप करते रहते हैं। इस तरह के विचार से उस को वैराग्य हो गया और वह संसार, शरीर और भोगो से विरक्त हो गया ।।३।। ક્ષમા માગું છું, હવેથી કદી પણ આવું નહીં કરું.” આ પ્રમાણે તેની વિનંતિ સાંભળીને અને તેનું અસહ્ય કષ્ટ જોઈને તે દયાળું મુનિરાજે પિતાને શાપ પાછા ખેંચે અને એ રીતે ધર્મના પ્રભાવની તથા તે સ્ત્રીના પ્રાણ તથા शर्मनी २क्षा ४३री. ॥२॥
ત્રીજું કુમારદષ્ટાંત–કોઈ એક રાજકુમારને મિષ્ટાન્ન વધારે પ્રિય હતું.
એક દિવસ તેણે પેટ ભરીને લાડુ ખાધા. તે પચ્ચાં નહીં. તેથી તેને અજીર્ણને રોગ થયે. તેના માંથી દુર્ગધ નીકળવા લાગી. તેથી દુઃખી થયેલ તે રાજકુમારે વિચાર કર્યો “અશુચિ એવા આ શરીરના સંપર્કથી આ મિષ્ટાન્ન રૂપ મનહર વસ્તુ પણ વિકૃત થઈ ગઈ છે, તે શરીરને સુખ આપવા માટે તો અનેક પ્રકારનાં પાપ કરે છે. આ પ્રકારને વિચાર આવતા જ તેને વૈરાગ્ય ઉત્પન્ન થયા અને તે સંસાર, શરીર અને મેગેથી વિરક્ત થઈગયે.૩
શ્રી નન્દી સૂત્ર