Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका - घटकारर-चित्रकारा-भ -भयकुमार श्रेष्ठद्दष्टान्ता:
अथ पारिणामिक्या बुद्धेरुदाहरणानि प्रदर्श्यन्ते ( पृ० ३१४ ) | माया वयोविपाकजन्योबुद्धिविशेषः पारिणामिकी बुद्धिः । तत्राभयकुमार दृष्टान्तः प्रथमः प्रोच्यतेअभयकुमारेण यचण्डपथोताद् वरचतुष्टयं याचितम् यच्चचण्ड प्रद्योतं बद्ध्वा नगरमध्येनाsssन्तं नीतवानित्यादि ।
॥ इति प्रथम अभयकुमारदृष्टान्तः ॥ १ ॥
"
८०७
अथ द्वितीयः श्रेष्टिष्टान्तः
कोsपि श्रेष्ठी स्वभार्याया दुवारित्रमालोक्य दीक्षां गृहीतवान् । इतश्च तस्याः परपुरुषसमागमेन गर्भो जातः । तदनन्तरं राजपुरुषैः सा राजान्तिकं समानीता । तस्मिन्नेव काले एक मुनिविंहारक्रमेण तस्माद ग्रामान्निर्गतः सा तमालोक्य राजपुरुषाणां समक्षं ब्रूते - हे मुने ! अयं गर्भस्त्वदीयोsस्ति, त्वमेनं विहाय ग्रामान्तरं
अब यहां से पारिणामिक बुद्धिके उदाहरण कहते हैं पृ० ३१४जो बुद्धि प्रायः वय के विपाक से उत्पन्न होती है उसका नाम पारिणामिकी बुद्धि है । इस पर सर्व प्रथम अभयकुमार का दृष्टान्त है - अभयकुमार ने चण्ड प्रद्योतन से चार वर मांगे थे। फिर बाद में उसको उसने बांध लिया था, और बांध कर वह उसको नगर के बीचसे चिल्लाते हुए ले गया था । इत्यादि ॥ १ ॥
दूसरा श्रेष्ठि दृष्टान्त-किसी सेठ ने अपनी पत्नी का दुश्चारित्र देखकर दीक्षा लेली । इधर वह परपुरुष के साथ समागम करने से गर्भवती हो गई। राजपुरुषों ने जब इस की यह हालत देखी तो वे उसको राजा के पास ले चले। जब वे उस को ले जा रहे थे कि इतने में उस ग्राम से विहार करते हुए कोई एक मुनिराज जा रहे थे। उन्हें देखकर उसने राजपुरुषोंके
હવે અહીંથી પારિણામિક બુદ્ધિનાં ઉદાહરણા આપે છે—(પૃ૦ ૩૧૪ ) જે બુદ્ધિ સામાન્ય રીતે વયના વિપાકથી ઉત્પન્ન થાય છે તેને પાણિામિકી બુદ્ધિ કહે છે. તે વિષે પહેલું અભયકુમારનું દૃષ્ટાંત છે
અભયકુમારે ચડપ્રદ્યોત પાસેથી ચાર વચન માગ્યાં હતાં. પછી તેણે તેન બાંધી લીધેા હતા, અને માંધીને તે તેને રડતા રડતા નગરની વચ્ચેથી લઈ ગયા હતો. ઈત્યાદિ । ૧ ।।
શ્રી નન્દી સૂત્ર
ખીજુ શ્રેષ્ઠિદૃષ્ટાંત-કેાઈ શેઠે પાતાની પત્નીનું દુશ્ચરિત્ર જોઈને દીક્ષા લઇ લીધી. હવે તે પરપુરુષ સાથે સમાગમ કરવાથી ગર્ભવતી થઈ રાજપુરુષાએ જ્યારે તેની એવી હાલત જોઈ ત્યારે તએ તેને રાજા પાસે લઇ જવા લાગ્યા. જ્યારે તે તેને લઈને જતાં હતાં ત્યારે જ તે ગામથી વિહાર કરીને કાઈ એક મુનિરાજ જતાં હતાં. તેમને જોઇને તે સ્ત્રીએ રાજપુરુષોની સામે જ