Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 915
________________ ज्ञानचन्द्रिका टीका-देवीदृष्टान्तः, उदितोदयदृष्टान्तः ૮૨૨ तदनन्तरमाचार्यस्य पार्श्व समागत्य तौ पृष्टवन्तौ-भगवन् ! येनोपायेन जोवस्य नरकगतिनं भवेत् , देवगतिपाप्तिश्च भवेत् , तमुपायं समादिशन्तु भवन्तः । आचार्यः स्वर्गप्राप्तिमार्ग प्रदर्शयन् धर्मोपदेशं कृतवान् । देव्याः पूर्वभवीयः पुत्रः पुत्री च तस्याचार्यस्य समीपे दीक्षां गृहीत्वा सकलदुःखात्यन्तविमोक्षरूपं मोक्ष प्राप्तवन्तौ ॥ इति देव्याः पारिणामिको बुद्धिः ॥ इति चतुर्थों देवीदृष्टान्तः ॥ ४॥ अथ पञ्चम उदितोदयदृष्टान्तः ॥५॥ पुरिमताले नगरे उदितोदयनामको नृप आसीत् । तस्य भार्या च विशिष्टरूपवती श्रीकान्तानाम्नी । श्रीकान्तानिमित्तं वाराणसीनिवासिना कर्मरुचिनाम्ना राज्ञा सर्वबलेन समागत्य पुरिमतालनगरं वेष्टितम् । उदितोदयश्चिन्तयति-निष्कारणं के पास पहुँचकर उन्हों ने पूछा-भनवन् ! आप ऐसा उपाय बतलाईये कि जिस से जीव को नरकगति की प्राप्ति न होवे, और स्वर्गीय सुखों का लाभ होवे। आचार्य ने उनकी इस प्रकार जिज्ञासा जानकर स्वर्ग की प्राप्तिका मार्ग बतलाते हुए उन्हें धर्म का उपदेश दिया। अन्त में उन दोनों ने विषयादिक से विरक्त होकर उन्हीं आचार्य के पास जिन दीक्षा धारण कर सकल दुखों से सर्वथा रहित ऐसे मोक्ष को प्राप्त किया।॥४॥ पांचवां उदितोदय दृष्टान्त-पुरिमताल नाम के नगर में उदितोदय नामका एक राजा रहता था। उस की रानी का नाम श्रीकान्ता था। यह विशिष्ट रूपवती थी। इस के रूप सौन्दर्य की प्रशंसा सुनकर वाणारसी नगर के रहनेवाले कमरूचि नीम के राजा ने सैन्य को लेकर पुरिमताल नगर को चारों ओर से घेर लिया। नगर को घिरा देखकर उदितोदय ने ધર્માચાર્યની પાસે જઈને તેમણે તેમને પૂછ્યું, “મહારાજ ! આપ એ ઉપાય બતાવે કે જેથી જીવને નરક ગતિ પ્રાપ્ત ન થાય અને સ્વર્ગીય સુખની પ્રાપ્તિ થાય.” આચાર્યે તેમની તે પ્રકારની જિજ્ઞાસા જાણીને સ્વર્ગની પ્રાપ્તિ માર્ગ બતાવતા તેમને ધર્મને ઉપદેશ આપે. અને તેમણે વિષયાદિકથી વિરકત થઈને એજ આચાર્યની પાસે જિન દિક્ષા અંગીકાર કરી અને સકળ દુઃખોથી સર્વથા રહિત એવા મેક્ષની પ્રાપ્તિ કરી છે જ છે પાંચમું વિતોય દષ્ટાંત-પુરિમતાલ નામના નગરમાં ઉદિતદય નામને રાજા રાજ્ય કરતો હતો, તેની રાણીનું નામ શ્રીકાન્તા હતું. તે બહુ જ સુંદર હતી. તેનાં રૂપ-સૌદર્યનાં વખાણ સાંભળીને વારાણસી નગરના કર્મચિ નામના રાજાએ સૈન્યને લઈને પુરિમતાલ નગરને ચારે તરફ ઘેરે ઘા. નગરને ઘેરાયેલ જોઇને ઉદિતોયે વિચાર કર્યો કે એક જીવની રક્ષા માટે સંગ્રામમાં નકામી શ્રી નન્દી સૂત્ર

Loading...

Page Navigation
1 ... 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933