________________
७७८
नन्दीसूत्रे विदितम् । तथा- तस्यावृद्धायाः प्रश्नानन्तरं घटः पतितो भग्नश्च खण्डश इति दृष्टा मया विमर्शः कृतः-यत सरस्तीरे घटस्य मृद्भागो मृत्तिकायां जलभागो जले यथा मिलितस्तथा वृद्धाया अपि पुत्रो मिलिष्यतीति संभाव्यते । यद्वा-एष घटो यत उत्पन्नस्तत्र मिलितः, जलमपिसरसो गृहीतं सरस्येवमिलितं तथा पुत्रोऽप्यस्या मिलिष्यति' इति निश्चितम् । विनययुक्तस्य तस्य विमृश्यकारिणः शिष्यस्य वचनं भार अधिक पड़ने के कारण उसकी निसानी जमीन में अधिक गढ़ी हुई नजर आरही थी। और इसी तरह से हाथ की निशानी भी । इस से मैं इस निष्कर्ष पर पहुँचा कि यह आसन्नप्रसवा है, और इसके गर्भ में पुत्र है इसके विना दक्षिण हाथ और दक्षिण पैर के चिह्न जमीन पर अधिकरूप में गढे हुए नहीं हो सकते हैं। __इसी तरह "वृद्धा के पुत्र का मिलाप वृद्धा से होगा ऐसा जो मैंने विचार किया उसका कारण यह है-जब मैंने यह देखा कि वृद्धा के मस्तक से प्रश्न पूछते ही घट गिर कर भग्न हो गया है, तो मैंने ऐसी संभावना की कि जिस प्रकार तलाब के तट पर घट संबंधी मृत्तिकाद्रव्य मृत्तिकाद्रव्य के साथ, जलभाग जल के साथ मिल गया है उसी प्रकार इस वृद्धा का भी पुत्र इसको मिल जायगा। अथवा-यह निश्चित है कि जिस तरह यह घडा जिस से उत्पन्न हुआ है उस से मिल गया, तथा तलाब से गृहीत हुआ जल तलाब में मिल गया है उसी तरह इस का पुत्र भी इस से मिलेगा। इस प्रकार अपने विनीत शिष्य के वचन सुनकर गुरु શરીરનો વધારે ભાર પડવાને કારણે તે પગનું નિશાન જમીનમાં વધારે ઊંડું ઉતરેલું દેખાતું હતું, અને એજ પ્રમાણે હાથનું પણ. તેથી હું એવા નિર્ણય પર આવ્યો કે તે સ્ત્રીને પ્રસવકાળ નજીક છે, અને તેના ગર્ભમાં પુત્ર છે નહીતો જમણા હાથ અને જમણા પગનું નિશાન જમીનમાં વધારે ઊંડું ઉતરેલું ન હોઈ શકે. એજ પ્રમાણે “વૃદ્ધાને તેના પુત્રને મેળાપ થશે એ જે મેં નિર્ણય કર્યો તેનું કારણ આ પ્રમાણે છે-જ્યારે મેં જોયું કે પ્રશ્ન પૂછતાં જ વૃદ્ધાના માથેથી ઘડે પડીને કુટી ગયે, ત્યારે મેં એવી કલ્પના કરી કે જે રીતે તળાવનાં કાંઠા ઉપર ઘડામાંનું મૃત્તિકા દ્રવ્ય (માટી) મૃત્તિકાદ્રવ્યની સાથે તથા જળભાગ પાણીની સાથે મળી ગયો છે તેમ આ વૃદ્ધાને પુત્ર પણ તેને મળશે. અથવા–એ ચોકકસ છે કે જેમ આ ઘડો જેમાંથી ઉત્પન્ન થયા તેમાં મળી ગયો તથા તળાવમાંથી લીધેલું પાણી જેમ તળાવમાં મળી ગયું એજ પ્રમાણે તેને પુત્ર પણ તેને મળશે.” આ પ્રમાણે પિતાના વિનીત શિષ્યનાં વચન
શ્રી નન્દી સૂત્ર