Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका-निमित्तदृष्टान्तः
७७७ साधारणो जनो हस्तियानेन गन्तुं नाहतीति कोऽपि राजकीयो जनोगतः, इति निश्चितम् । रक्तवस्त्र तन्तुं संलग्नं वृक्षे दृष्ट्वा मया विदितम्-सधवा राज्ञी गतवतीति। क्वचित् प्रदेशे हस्तिन्या अवतीय लघुशङ्का कृत्वा भूमौ हस्तं निवेश्य, उत्थितेति, तथा-विधहस्तचिहं तत्र दृष्ट्वा मया निश्चितम्-इयं राज्ञी गर्भवती ' इति । दक्षिणे चरणे हस्तेचाधिकभारो जात इत्यनेन स्तोकएव समये पुत्रोत्पत्तिर्भविष्यतीति कानी है ? साधारण व्यक्ति तो हस्तिनी पर बैठ कर चल फिर नहीं सकता इसलिये जो व्यक्ति इस पर बैठ कर यहां से निकला है वह कोई राजकीय व्यक्ति ही होना चाहिये। ज्यों ही मेरे चित्त में यह विचार आ रहा था कि इतने में ही मुझे पास के एक वृक्ष के ऊपर रक्तवस्त्र का तन्तु लगा हुआ दिखलाई पड़ा। मैं इससे इस निश्चय पर पहुँचा कि ऐसे वस्त्र को धारण करने वाली राजा की रानी ही हो सकती है, साधारण स्त्री नहीं । एवं जिसने यह वस्त्र पहिर रक्खा है वह विधवा नहीं सधवा है । तथा वहीं पास के किसी स्थान पर जो मुझे मूत्र दिखलाई दिया और वहीं पर हाथ की हथेली का जमीन पर चिह्न प्रतीत हुआएवं पैर का चिह्न भी वहीं नजर पड़ा तो मैं इस निष्कर्ष पर पहुंचा कि वह गर्भवती है। कारण पेशाब से निबट कर जब वह उठी है तो उस समय वह जमीन पर हाथ टेककर ही उठी है, इससे उसके शरीर में गर्भ का भार है यह मालूम पड़ा । तथा हथनी से जब वह पेशाब करने के लिये उतरी होगी तो उतरते समय उसके दक्षिण पैर पर शरीर का બેસીને ફરી શકે નહી તેથી તેના પર સવાર થઈને ત્યાંથી નીકળેલ વ્યક્તિ કોઈ રાજકીય વ્યક્તિ જ હેવી જોઈએ. એ મેં નિર્ણય કર્યો. જે મારા મનમાં આ વિચાર આવ્યું કે તરત જ પાસેનાં એક વૃક્ષ ઉપર લાલ વસ્ત્રને એક તાંતણે લાગેલી મારી નજરે પડયા. તેથી હું એવા નિર્ણય પર આવ્યું કે આ પ્રકા૨નું વસ્ત્ર ધારણ કરનાર રાજાની રાણી જ હોઈ શકે, સામાન્ય સ્ત્રી નહીં, અને જેણે તે વસ્ત્ર પહેર્યું છે તે વિધવા નહીં પણ સધવા જ છે. તથા ત્યાં જ પાસેની એક જગ્યાએ જે મૂત્ર મારી નજરે પડયું અને ત્યાં જ જમીન પર હાથની હથેળીનું નિશાન દેખાયું, અને પગનાં નિશાન પણ ત્યાં નજરે પડયાં ત્યારે હું તે નિર્ણય પર પહોંચે કે તે સ્ત્રી ગર્ભવતી છે, કારણ કે પેશાબ કરીને જ્યારે તે ઉઠી હશે ત્યારે તે જમીન પર હાથને ટેકો દઈને ઉઠી હશે, તેથી તેના શરીરમાં ગર્ભને ભાર છે તે ખબર પડી. તથા જ્યારે તે હાથણી ઉપરથી પેશાબ કરવા માટે નીચે ઉતરી હશે ત્યારે તેના જમણા પગ ઉપર
શ્રી નન્દી સૂત્ર