Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 900
________________ ७९६ नन्दीसूत्रे कश्चिदश्वारूढः पुरुषस्तस्याभिमुखमागच्छति । अकस्मादश्वो भीत्या समुच्छलितस्तेन सोऽश्वात् पतितः, अश्वश्च पलायितः । दरिद्र पुरुषेण सहासौ वृषभस्वामी मार्गे तदभिमुखमागच्छति, तमायान्तं दष्ट्वाऽश्वस्वामी प्राह-पलायमानमश्वं प्रहारेणावरुन्धि । ततोऽसौ दरिद्रपुरुषस्तद्वचनं श्रुत्वैवाश्वस्य प्रहारं कृतवान् । स प्रहारस्तस्यमर्मणि संलग्नस्तेन सोऽश्वः प्रकृति कोमलत्वात् मृतः । ततोऽश्व स्वामी दरिद्र पुरुषं गृहीत्वा तदभियोगं कर्तुं प्रवृत्तः । तेषु सर्वेषु नगरान्तिकमुपागतेषु सूर्योंऽस्तं गतः । रात्रौ तन्नगरो पान्ते बहिः प्रदेशे ते सर्वे स्थिताः २ । आशा से ले जाने का आयोजन किया। जब यह कचहरी के लिये ले जाया जा रहा था तो इस के ऊपर दैव दुर्विपाक से मार्ग में दो घटनाएँ और घट गई जो इस प्रकार हैं-एक व्यक्ति घोडे पर चढ़ा हुआ उसकी तरफ आ रहा था। घोड़ा अचानक भय से ज्यों ही उछला कि वह व्यक्ति घोड़े पर से उछल कर नीचे आ गिरा, और घोडा भाग गया। भागते हुए अपने घाडे को देखकर उस ने दरिद्र पुरुष से जो कचहरी की तरफ बैलों के मालिक के साथ जा रहा था कहा-भाई ! इस घोडे को मारो और जैसे बने वैसे रोक लो। दरिद्रपुरुष ने वैसा ही किया। दरिद्र पुरूष ने घोडे को जो मार मारा वह जाकर उसके मर्मस्थान में लगी, लगते ही घोड़ा स्वभावतः कोमल होनेसे उसी समय मर गया। घोडे को मरा हुआ देखकर उसके मालिक ने उस पर हत्या का अभियोग लगा दिया, और इस तरह लडते झगडते ये सब के सब नगर के पास ज्यों ही आकर उपस्थित हुए कि इतने में सूर्य अस्त हो गया। रात्रि में नगर में न जाकर ये लोग बाहर ही कहीं ठहर गये। वहां वृक्ष के नीचे अनेक नट ठहरे માટે કચેરીમાં લઈ જવાનો નિર્ણય કર્યો. જ્યારે તે તેને કચેરીમાં લઈ જતો હતું ત્યારે માર્ગમાં તેને દુર્ભાગ્યે બીજી બે દુર્ઘટનાઓ નડી, જે આ પ્રમાણે છે–એક વ્યક્તિ ઘોડે સવાર થઈને તેની તરફ આવતી હતી. ઘેડે અચાનક ભયથી જેવો ઉછળ્યો કે તે સવાર ઉછળીને નીચે પડે, અને ઘડે નાસવા લાગ્યા. પિતાના ઘોડાને નાતે જોઈને તેણે, બળદેના માલિક સાથે કચેરીમાં જતા તે દરિદ્ર આદમીને કહ્યું –ભાઈ આ ઘેડાને મારો, અને જે પ્રકારે બની શકે તે પ્રકારે તેને રેકે. દરિદ્ર આદમીએ એવું જ કર્યું. દરિદ્ર પુરુષે ઘોડાને જે માર માર્યો તે તેને મર્મસ્થાને વાગવાથી, જેવો માર વાગ્યો કે સ્વભાવતઃ તે ઘડે કોમળ હોવાથી એજ સમયે મરી ગયે. ઘડાને મરી ગયેલ જોઈને ઘડાના માલિકે તેના ઉપર ઘેડાની હત્યાને આરેપ મૂકો, અને આ પ્રમાણે તેઓ લડતા ઝગડતા જેવાં નગરની પાસે પહોંચ્યાં કે સૂર્ય અસ્ત થઈ ગયે. રાત્રે નગરમાં ન જતાં તેઓ નગરની બહાર જ કેઈ સ્થળે થોભી ગયાં. ત્યાં શ્રી નન્દી સૂત્ર

Loading...

Page Navigation
1 ... 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933