Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 899
________________ ज्ञानचन्द्रिका टीका-वृषभहरणादिदृष्टान्तः ७९५ मुहृद् भुजान आसीत् , अतोऽसौ वृषभस्य समीपे न गतः, किं तु वृषभं दृष्टवान् , अतः स दरिद्र पुरुषो मित्रमनुक्त्वा गृहं गतः। स्वामिनोऽनवधानेन वृषभस्तदालयाद् बहिर्निगतः। तं चौरा अपहृत्य नीतवन्तः।। वृषभस्वामी स्वालये वृषभमनालोक्य दरिद्र पुरुषस्य गृहं गत्वा तस्माद् याचते -यो मम वृषभस्त्वया समानीतस्तं वृषभं देहि । चौरैरपहतत्वात् स वृषभस्तेन कथं देयः स्यात् । ततोऽसौ दरिद्र पुरुषं न्यायालये नेतुं प्रवृत्तः । गया था तो उस समय उस का मित्र भोजन कर रहा था, इसलिये उन बैलों के पास वह नहीं आसका, पर बैलों को उस ने आया हुआ अवश्य देख लिया था, अतः मित्र से वह दरिद्र व्यक्ति विना कुछ कहे सुने ही अपने घर पर चला आया। वहां बैल अपने स्वामी की असावधानी से घर से बाहर निकल गये। अरक्षित स्थिति में उन बैलों को देखकर चौर न जाने उन्हें कहां ले गये। जब बैलों के मालिक ने बैलों को ठाण में नहीं देखा ता वह भगकर अपने दरिद्र मित्र के घर पहुँचा। वहां जाकर उसने उस दरिद्र मित्र से बैलों की मांग की। कहा जो तुम बैल मेरे वहाँ से लाये थे वे दो। मित्र ने सुनकर कहा-बैल तुम्हारे घर पहुँचा दिये हैं। परन्तु मित्र ने उस की नहीं मानी और बैलों को हृढकर लाने की बात उससे कही। उस ने बैलों की खोज की तो वे उस को नहीं मिले, उन्हें तो चौर ले गये थे, इसलिये परस्पर में इन दोनों में झगड़ा हो गया। अन्त में बैलों के मालिक ने उसको कचहरी में न्याय प्राप्त करने की મિત્રને ઘેર આવ્યું. જ્યારે તે એ બળદને લઈને આવ્યા ત્યારે તેને મિત્ર ભોજન કરતા હતા, તેથી તે એ બળદની પાસે આવી શકે નહીં પણ તેણે બળદને આવતાં અવશ્ય જોયા હતા, તેથી તે ગરીબ આદમી મિત્રને કંઈપણ કહ્યા વિના પિતાને ઘેર ચાલ્યો ગયો. હવે એવું બન્યું કે તે બળદ પિતાના માલિકની બેકાળજીથી બહાર ચાલ્યા ગયા. તે બળદોને અરક્ષિત હાલતમાં ઈને ચાર તેમને કોઈ અજાણ્ય સ્થળે લઈ ગયા. જ્યારે બળદના માલિકે બળદેને ગમાણ પાસે ન જોયા ત્યારે તે ઝડપથી તેના મિત્રને ઘેર પહોંચ્યો. ત્યાં જઈને તેણે તે ગરીબ મિત્ર પાસે પિતાના બળદ માંગ્યા. તેણે કહ્યું કે તમે જે બળદ મારી પાસેથી લઈ ગયા હતા તે મને પાછા આપે. તે સાભળતાં જ મિત્રે કહ્યું કે બળદે તે તમારે ઘેર પહોંચાડી દીધાં છે, પણ મિત્ર તેની વાત માની નહીં અને બળદે શેધી લાવવાનું તેને કહ્યું. ઘણી શોધ કરવા છતાં પણ બળદે જડયાં નહીં કારણ કે તેમને ચેર લઈ ગયો હતો. તે કારણે તે બંને વચ્ચે ઝગડો પડશે. છેવટે બળદના માલિકે તેને ન્યાય મેળવવા શ્રી નન્દી સૂત્ર

Loading...

Page Navigation
1 ... 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933