Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 901
________________ ज्ञानचन्द्रिका टीका - वृषभहरणादिदृष्टान्तः ७९७ तत्र बहवो नटावृक्षतले सुप्ताः सन्ति । तदानीं दरिद्र पुरुषश्चिन्तयति - अस्मादापत्समुद्रान्मम निस्तारो नास्तीति वृक्षमारुह्य गले पाशं बद्ध्वा प्राणांस्त्यजामि, इति चिन्तयित्वा तथैव कर्तुमारब्धम् । जोर्णवखखण्डेन गले पाशोबद्धः । तच्चवस्त्रखण्डमतिदुर्बलमिति तद्भाराक्रान्तं सत् त्रुटितम् । स दरिद्र पुरुषोऽधस्तात् सुप्तनट मुख्यस्योपरि पतितः, येनाऽसौ नटो मृतः । नटा अपि तं दरिद्र पुरुषं गृहीतवन्तः ३ । हुए थे। वे सब के सब उस समय सो रहे थे । इस बिचारे दरिद्रपुरूष के चित्त में वहां इन समस्त आपतियों से पीडित होने के कारण ऐसा विचार उत्पन्न हुआ कि इन आपत्तियों को भोगने की अपेक्षा अब तो मर जाना ही कहीं अच्छा है । इस तरह विचार कर इसने वृक्षपर चढकर गले में फांसी लगाने की आयोजन किया। जिस वस्त्र की उसने फांसी बनाइ थी वह पुराना एवं बहुत अधिक जीर्णशीर्ण था इसलिये ज्यों ही गले में उस फांसी को डालकर लटका तो वह उस के भार को सहन नहीं कर सकने के कारण टूट पडी । जिस स्थान पर इस ने फांसी लगाई हुई थी उस स्थान पर एक नट का मुखिया ठीक इस के नीचे सो रहा था, जो रात्रि होने के कारण इसको दिखलाई नहीं दिया था। फांसी के टूटते ही यह उस नट के मुखिये पर आकर गिरा। इसके गिरते ही वह नट मर गया । उस की चीख सुनकर सबनट जाग पडे और उन्होने इस बिचारे आपत्तिग्रस्त दरिद्रको पकड लिया । प्रातःकाल जब हुआ तो सब यह કાઈ વૃક્ષની નીચે અનેક નટ પણ ઉતર્યાં હતાં. તે બધાં ત્યારે સૂતાં હતાં. હવે આ બધી આપત્તિયેાથી વ્યાકુળ અનેલ તે દરિદ્ર આદમીના મનમાં એવે વિચાર આવ્યો કે આ મુશ્કેલીચે વેઠવા કરતાં તે મરી જવું વધારે સારું, આ પ્રમાણે વિચાર કરીને તેણે વૃક્ષ પર ચડીને ગળે ફાંસા ખાવાની ચેાજના કરી. જે વસ્રના તેણે ફ્રાંસે બનાવ્યેા હતેા તે જૂનું અને તદ્ન જીણુશી હોવાથી જેવા તે ગળામાં ફાંસો લગાવીને લટકયા કે તેના ભાર સહન ન કરી શકવાને કારણે ફ્રાંસા વાળું વજ્ર તૂટી ગયુ. જે સ્થાને તેણે ફ્રાંસેસ ખાવા માટે વસ્ર લટકાવ્યુ હતું. તે સ્થાનની બરાબર નીચે જ નલેાકેાના એક આગેવાન સૂતે હતા, તે રાત્રિના અંધારાને લીધે તેની નજરે પડયા ન હતા. ફ્રાંસે તૂટતા જ તે એ નટના આગેવાન ઉપર આવીને પડયા. તે પડતાં જ તે નટ મરી ગયા. તેની ચીસ સાંભળીને બધા નટ જાગી ગયાં, અને તેમણે એ બિચારા આપ ત્તિમાં મુકાયેલા રિદ્ધને પકડી લીધા. સવાર પડતાં જ તે બધા નગરમાં શ્રી નન્દી સૂત્ર

Loading...

Page Navigation
1 ... 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933