Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८०३
ज्ञानचन्द्रिका टीका-कर्षकदृष्टान्तः, कौलिकदृष्टान्तः पार्थस्थितान , इति । ततोऽसौ साश्चर्यमाह- सर्वानप्यधोमुखान् पातय, इति भूमौ पटो विस्तारितः । सर्वेऽप्यधोमुखांमुद्गाः पातिताः । महाश्चर्य जातम् । चौरस्तस्य पुनः पुनः प्रशंसां कृतवान्-' अहो ! कर्षकस्य विज्ञानम् ?, इति यद्येते मुद्दा अधोमुखाः पातिता, नाभविष्यन् , तदा नियमेन त्वामहनिष्यम् । इति कर्षकस्य तस्करस्य च कर्मजा बुद्धिः।
॥ इति द्वितीयः कर्षकदृष्टान्तः॥२॥ अथ तृतीयः कौलिकदृष्टान्तः
कौलिकस्तन्तुवायः। तन्तुवायो मुष्टया तन्तून् गृहीत्वा जानाति एतावद्भिः कण्डकैः पटो भविष्यति ॥३॥ गिराऊँ या " ऊँचा मुख रहे " इस रूप से गिराऊँ, या 'ये सब तुम्हारे पास ही गिरें' इस रूप से गिराऊँ ? जिस से एक भी दाना इधर उधर न गिरे किसान की ऐसी बात सुन कर आश्चर्यचकित हुए उस चोर ने उस से कहा-इन सब दानों को आप इस रूपमें गिरावें कि जिस से ये सब अधोमुख आ कर पडे । किसान ने जल्दी से जमीन पर वस्त्र फैला दिया। उस पर उसने उन समस्त मूंग के दानों को इस रूप से गिराया कि वे सब के सब उस पर अधोमुख हो कर गिरे । चोर को इस बात से बडा आश्चर्य हुआ। किसान की उसने बार २ भूरि प्रशंसा की। बाद में वोला-यदि आज आप इन मंग के दानों को अधोमुख पतित न करते तो नियम से मैं आप का खून कर देता। इस प्रकार यह तस्कर और कृषक की कर्मजा बुद्धिका परिणाम है।
॥ यह दूसरा कर्षकदृष्टान्त हुआ ॥२॥ નાખું કે ઉંચે સુખ રહે તે પ્રમાણે નાખું કે બધા તમારી પાસે જ પડે એ રીતે નાખું? ” ખેડુતની એવી વાત સાંભળીને નવાઈ પામેલા ચારે કહ્યું, “એ બધા દાણાને તમે એવી રીતે ફેકે કે જેથી તે બધા અધમુખ પડે. ખેડૂતે જલ્દી જમીન પર વસ્ત્ર પાથરી દીધું. તેના પર તેણે એ બધા મગના દાણાને એવી રીતે ફેંકયા છે તે બધા અમુખ થઈને જ પડયા. ચેરને આ વાતથી ઘણું આશ્ચર્ય થયું. તેણે ખેડુતની વારંવાર ઘણી પ્રશંસા કરી. પછી તેણે કહ્યું, જે આજે તમે આ મગના દાણાને અધમુખ ફેંક્યા ન હોત તે જરૂર હું તમારું ખુન કરત.” આ હકીકત તે ખેડૂત અને ચારની કર્મ જા બુદ્ધિનું દેટાંત છે ૨ !
છે આ બીજું હર્ષકદ્રષ્ટાંત થયું છે ૨
શ્રી નન્દી સૂત્ર