Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 903
________________ ७९९ ज्ञानचन्द्रिका टीका-वृषभहरणादिदृष्टान्तः तथा द्वितीयोऽश्वस्वामी शब्दितः। राजकुमारो वदति-तवाश्वं दापयिष्यामः, किं तु त्वया स्व जिह्वां छित्वाऽम्मै दातव्या, यदा हि त्वया भाषितम्-'एनमश्च दण्डेन ताडयित्वा परावर्तय ' इति, तदाऽनेन दण्डेनाहतस्तवाश्वः । प्रथमोदोषस्तव जिवाया एव, अतोऽयं निदोषः २। तथा नटान प्रत्याह-पश्य, अस्य पार्श्व किमपि नास्ति, किं दापयामः, घर पर छोड दिया। यदि तुम उन्हें नहीं देखते तो यह उस समय घर नहीं जाता। अतः इस में इसका दोष नहीं है. तम्हारी आंखों का दोष है। अतः उस की सजा तम्हारी आंखों को भुगतना चाहिये, न कि इसको। तुमने क्यों नहीं अपने बैलों को संभाला। इस तरह यह निर्दोष प्रमाणित कर दिया गया। यह हुआ बैलों का हरण का दृष्टान्त ॥१॥ अब अश्व के स्वामी से बलाकर गजकुमार ने कहा-मैं तुम्हारा घोडा इससे दिलवा दूंगा, पर तुम्हें इस के लिये अपनी जीभ काटकर देनी होगी। कारण-जिस समय तुम ने ऐसा कहा था कि “ इस घोडे को मारो और रोको" तभी तो इसने तुम्हारे घोडे को डडे से आहत किया। इसलिये सर्व प्रथम यह अपराध तुम्हारी जिह्वा का ही है, इसका नहीं, यह तो निरपराध है॥ ॥यह हुआ घोडे के मरण का दृष्टान्त ॥२॥ अब नटों की बारी आई। जब राजकुमार ने नटों से कहा-देखो भाईयो । इस के पास तो ऐसी कोई चीज है नहीं जो तुम्हें दिलवा दी ત્યાં છુટા મુક્યા ત્યારથી જ તે તમારા સાણથી મુક્ત થઈ ગયે ગણાય. જે તમે તે બળદ જોયા ન હોત તે તે, તે સમયે ઘેર ગયા ન હતા. તેથી તેમાં તેને દેષ નથી, દેષ તમારી આંખોને જ છે. તે તેની સજા તમારી આંખોએ ભેગવવી જોઈએ, તેણે નહીં. તમે તમારા બળદની સંભાળ કેમ ન લીધી ?” આ રીતે તેને નિર્દોષ સાબિત કરવામાં આવ્યો. આ બળદોના અપહરણનું દૃષ્ટાંત થયું (૧) હવે અશ્વના માલિકને બોલાવીને રાજકુમારે કહ્યું, “હું આ માણસ પાસેથી તમને ઘેડે અપાવીશ, પણ તે માટે તમારે તમારી જીભ કાપીને આપવી પડશે, કારણ કે જ્યારે તમે એવું કહ્યું કે “આ ઘડાને મારે અને કે” ત્યારે આ માણસે તમારા ઘોડાને ડેડ માર્યો, તે તેમાં અપરાધ તમારી જીભનેજ છે, આ માણસને નથી, તે તે નિર્દોષ छे. २मा घोडाना भ२५५ दृष्टांत थयु (२). હવે નટલેકેનો વારો આવ્યો. રાજકુમારે નટને કહ્યું, “જુ ભાઈ ઓ ! આ માણસની પાસે એવી કેઈ ચીજ નથી કે જે તમને અપાવી શ્રી નન્દી સૂત્ર

Loading...

Page Navigation
1 ... 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933