Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 897
________________ शानचन्द्रिका टीका- नीवोदकदृष्टान्तः ७९३ समानीतः । ततो नापितेन तस्य नवकृन्तनादिकं तया कारितम् । रात्रौ च तौ द्वावपि संभोगार्थं द्वितीयभूमिकामा रूढवन्तौ । मेघश्व दृष्टि कर्तुमारब्धवान् । ततस्तेन पिपासाव्याकुलेन पुरुषेण नीवोदकं पीतम् । ततश्च त्वग्विषभुजङ्गसंस्पृष्ट तज्जलपानेन स मृतः । ततस्तया वणिग्भार्यया रात्रिपश्चिमयाम एव शून्य देवालये मोचितः । प्रभाते दण्डधराः पाशधराश्व राजपुरुषास्तं मृतकं दृष्टवन्तः । तस्य नखादिकर्म दृष्ट्वा ते नापितान् पृष्टवन्तः, अस्यकेनेदं नवकृन्तनं क्षौरकर्म च कृतम् । दासी ने ऐसा ही किया। वह किसी पुरुष को ले आई। वणिक की पत्नी ने एक नाई को बुलवाकर उससे उनके नख केश कटवाना आदि करवाया। रात का जब समय आया तो वे दोनों मकान के ऊपर के भवन में गये। उस समय आकाश में मेघ घिरा हुआ था। धीरे २ पानी बरसाना प्रारंभ हुआ। उस पुरुष को प्यास लगी हुई थी अतः उस ने नीव्रोदक नेवा का जल- पी लिया । वह जल त्वग्विष जिस की चमडी में विष भरा हुआ था ऐसा सर्प के शरीर से छुआ हुआ आया था, इसलिये पीने के कुछ ही देर बाद उस की मृत्यु हो गई । उस को मरा हुआ देखकर वणिक भार्या को वडी चिन्ता हुई । उस ने रात्रि के पिछले पहर में उस मृतक शरीर को किसी शून्य देवालय में रखवा दिया। प्रभात होते ही राजपुरुषों ने इस मृतक शरीर को ज्यों ही देखा तो उस के ताजे नखकृन्तन आदि चिह्नों को देखकर उन्हों ने वहां के 'नाईयों को बुलवाकर पूछा कि कहो इस का नखकृन्तन तथा क्षौरकर्म तुम लोगों में से किस ने પ્રમાણે જ કર્યું. તે કેાઈ પુરુષને લઈ આવી. વણિકની પત્નીએ એક હજામને લાવીને તેના નખ, વાળ વગેરે કપાવ્યા. રાત્રિ પડતાં તેઓ અને મકાનને ઉપરને માળે ગયાં. ત્યારે આકાશમાં વાદળાં છવાયેલાં હતાં. ધીરે ધીરેવરસાદ વરસવા શરૂ થયા ત્યારે તે પુરુષને તરસ લાગી હતી. તેથી તેણે નીત્રોદક (નેવાંમાંથી પડતું પાણી) પી લીધું. તે પાણી ત્વન્નિષ–જેની ચામડીમાં વિષ ભરેલું હાય એવા સના શરીરને સ્પર્શીને આવ્યું હતું, તેથી તે પીધાં પછી થાડીજ વારમાં મૃત્યુ પામ્યા, તેને મૃત્યુ પામેલ જોઈ ને વણિકની પત્નીને ભારે ચિન્તા થઇ. તેણે રાત્રિને પાછળે પ્રહરે તે મૂર્છાને કાઈ ખાલીદેવાલયમાં મૂકાવી દીધું. સવાર પડતાંજ રાજપુરુષાએ જેવું તે મૂ જોયું કે તેના નખ કપાવ્યા આદિનાં તાજા નિશાન જોઈ ને તેમણે ત્યાંના હજામાને ખેલાવીને પૂછ્યું, કહે। આના નખ કાપવાનું તથા વાળ કાપવાનું, કામ તમારામાંથી કાણે શ્રી નન્દી સૂત્ર

Loading...

Page Navigation
1 ... 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933