Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 896
________________ ७९२ नन्दीसो कथनेन तृणस्य दीर्घत्वकथनेन क्रौञ्चस्य वामभ्रमणेन च कलाचार्यों ज्ञातवान्सर्वे मम विरुद्धाः सन्ति, केवलं कुमारा एव भक्तिं विज्ञापयन्ति । एवं विचिन्त्य कलाचार्यों नृपेणालक्षितः सन् नगराबहिर्गतवान् । इयं संकेतज्ञानेनाचार्यस्य, संकेतद्वारा कलाचार्यस्य हित संपादनेन कुमाराणां च वैनयिकी बुद्धिः । शाटिका शब्देनात्र धौतवस्त्रं गृह्यते । ॥ इति त्रयोदशः शाटिकादिदृष्टान्तः ॥ १३॥ अथ चतुर्दशो नीत्रोदकदृष्टान्तः नीबोदकम् -गृहच्छादन प्रान्तपतितं जलम् । काचिद् वणिजोभार्या चिर प्रोषिते भर्तरि दास्यै निजभावं निवेदयति । आनय कमपि पुरुषम् ' इति । ततस्तया देना प्रारंभ किया। इस तरह कुमारी के इस आचरण से आचार्य ने यह समझ लिया कि इस समय मुझ से सब विरुद्ध हैं, केवल कुमार ही मुझ में अपनी भक्ति प्रदर्शित कर रहे हैं। इस तरह विचार कर वह कलाचार्य राजा से अलक्षित होकर वहां से बाहिर चला गया इस प्रकार आचार्य ने संकेत द्वारा जो अपनी व अपने द्रव्य की रक्षा की वह वैनयिकी बुद्धि का ही परिणाम है। तथा शिष्यों का जो कलाचार्य द्वारा हित संपादन हुआ उस से जो उन में बुद्धि उद्भूत हुई वह भी इसी वैनयिकी बुद्धि का फल है ॥ १३॥ ॥यह तेरहवां शाटिकादिदृष्टान्त हुआ ॥१३॥ चौदवां नीबोदकदृष्टान्तएक वणिक था । वह अपनी पत्नी को घर पर छोडकर प्रायः परदेश में ही रहता था। एक दिन की बात है कि उसकी पत्नी ने काम व्यथा से व्यथित होकर अपनी दासी से कहा कि तू किसी पुरुष को ले आ। આચાર્યું તે સમજી લીધું કે અત્યારે બધા મારી વિરૂદ્ધ છે, ફક્ત કુમારે જ મારા ઉપર તેમને ભક્તિભાવ પ્રદર્શિત કરી રહ્યા છે. આ પ્રમાણે વિચાર કરીને તે કલાચાર્ય રાજાની નજરે પડયા વિના ત્યાંથી બહાર ચાલ્યા ગયા. આ પ્રમાણે આચાર્યો સંકેત દ્વારા પિતાની તથા દ્રવ્યની જે રક્ષા કરી તે વનચિકબુદ્ધિનું જ પરિણામ હતું. તથા શિષ્યનું કલાચાર્ય દ્વારા જે હિત સંપાદન થયું તે કારણે તેમનામાં બુદ્ધિ ઉત્પન્ન થઈ તે પણ એજ વનચિકીબુદ્ધિનું ફળ હતું. ૧ છે આ તેરમું શાટિકાદિષ્ટાંત સમાપ્ત. મે ૧૩ यौहभु नानोटांतએક વણિક હતા. તે પોતાની પત્નીને ઘેર મુકી જઈને સામાન્ય રીતે પરદેશમાં જ વસતિ હતા. એક દિવસે તેની પત્નીએ કામવ્યથાથી વ્યાકુળ થઈને પિતાની દાસીને કહ્યું કે તું કઈ પણ પુરુષને બોલાવી લાવ. દાસીએ શ્રી નન્દી સૂત્ર

Loading...

Page Navigation
1 ... 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933