Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७८२
नन्दीसूत्रे मागत्यकश्चित् सेवको वदति-देव ! अयमापत्समुद्रः कथमस्यापत्सुमुद्रस्यपारं गच्छामः, वृद्ध पुरुषस्य बुद्धिरिह नौका भवेत् अतः क्यापि वृद्धंगवेषयन्तु भवन्तः ।
KH ATRNITE ततो राज्ञा सर्वस्मिन्नपिकट के घोषणाकारिता। तत्र चैकः पितृभक्तः सैनिकः प्रच्छन्नतया स्वपितरं समानीतवान् । ततस्तेनोक्तम्-राजन् ! मम पिताद्धोऽस्तीति। ततो राजाज्ञया तेनासौ राज्ञः पार्थं नीतः । राजा बहुमानपुरस्सरं पृच्छतिमहापुरुष ! कथय, कथं मे कटके जलं भविष्यति ?। तेनोक्तम्-राजन् रासभाः स्वैरं प्यास से आकुलित होकर व्याकुल हो उठे । राजा ने ज्यों ही अपने सैनिकों की यह हालत देखी तो वह घबडा उठा और कर्तव्य विमूढ बन गया। इतने में उस के पास एक सेवक ने आकर कहा-महाराज! यह एक बड़ा भारी आपत्तिरूप समुद्र साम्हने आगया है, इस का पार पाना बड़ा कठिनतर दिखलाई दे रहा है । हां! यदि यहां कोई वृद्धजन सलाह देने वाला हो तो इस विपत्ति से छुटकारा मिल सकता है, इसलिये मेरी राय ऐसी है कि किसी वृद्धजन की आप गवेषणा करावें। सेवक की इस बात से प्रभावित होकर राजा ने ऐसा ही किया। उस ने शोघ्र ही अपने समस्त कटक में इसी तरह की घोषणा करवा दी। सेना में एक पितृभक्त सेनिक ने प्रच्छन्न रूप से अपने वृद्ध पिता को सेवा करने के लिये साथ में लाया था वह राजा के पास जाकर यह खबर दी कि महाराज ! मेरा पिता वृद्ध है यदि आप की आज्ञा हो तो उसको आपके पास उपस्थित करूँ। राजा की स्वीकृति पाकर वह अपने वृद्ध આકુળ વ્યાકુળ થયા. રાજાએ જેવી પિતાના સૈનિકેની તે હાલત જોઈ કે તે ગભરાઈ ગયું અને શું કરવું તેની કંઈ સૂઝ પડી નહીં. એવામાં એક સેવકે તેની પાસે આવીને કહ્યું, “મહારાજ! આપની સમક્ષ આ એક માટે આપત્તિ રૂપ સાગર આવી પડે છે, તેને પાર પામ ઘણું કઠિન લાગે છે. પણ સલાહ દેનાર કેઈ વૃદ્ધ માણસ મળી આવે તે આ મુશ્કેલીમાંથી ઉગરી શકાય તેમ છે. તે મારી એવી સલાહ છે કે આપ કઈ વૃદ્ધ પુરુષની શોધ કરા” સેવકની આ વાતની રાજા પર સારી અસર થતા રાજાએ એ પ્રમાણે કર્યું. તેણે તરત જ પિતાના આખા સિન્યમાં એ પ્રકારની ઘોષણા કરાવી દીધી. સેનામને એક પિતૃભક્ત સિનિક સેવા કરવાની ઈચ્છાથી પિતાના પિતાને છૂપાવીને સાથે લાવ્યો હતો. તેણે રાજાની પાસે જઈને ખબર આપી કે મહારાજ ! મારા પિતા વૃદ્ધ છે. જે આપ આજ્ઞા આપે તે તેમને આપની સમક્ષ હાજર કર ” રાજાની મંજૂરી મળતા તે તેના વૃદ્ધ પિતાને રાજાની પાસે લઈ ગયો. રાજાએ
શ્રી નન્દી સૂત્ર