Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७८०
नन्दीसूत्रे तावत्या भूमेः खनने कृते सति जलंन निर्गतम् । ततः स कृषीवलः प्राह-तत्पार्च भागे स्तोकं पाणि (एडी) प्रहारं कुरु । एवं कृते सति तदैव जलं तत्र समुच्छलितम्।
॥ इति वैनयिक्या बुद्धेः पञ्चमः कूपदृष्टान्तः ॥५॥ अथ षष्ठोऽश्वदृष्टान्तः
बहवोऽश्ववणिजो द्वारवती जग्मुः । तत्र सर्वे कुमाराः स्थूलान् बृहतश्चाश्वान् गृह्णन्ति । वासुदेवेन तु दुर्बलो लक्षण सम्पन्नो लघीयानश्वः क्रीतः । स च कार्यनिहिकः प्रभूताश्चाग्रेसरश्च जातः ।
॥ इति षष्ठोऽश्वदृष्टान्तः ॥ ६॥ किसान ने इस बात को सुनते ही भूमि खोदना प्रारंभ किया। जितनी दूरतक जल बतलाया था वहां तक उस ने जमीन खोद डाली परन्तु जल नहीं निकला। तब किसान ने उस से कहा-भाई ! जल तो नहीं निकला। तब उस ने कहा-देखो। उसके पार्श्वभाग में धीरे से एडी का प्रहार करो तो वहां जल निकलेगा। ऐसा करते ही वहां उसी समय जल उछल पड़ा॥५॥
॥यह पांचवां कूपदृष्टान्त हुआ ॥५॥
छठा घोडे का दृष्टान्तबहुत से धोडे के व्यापारी एक समय द्वारिका नगरी में गये हुए थे। वहां समस्त यादव कुमारों ने उनके स्थूल काय बडे २ घोडे खरीद लिये, परन्तु वासुदेव ने ऐसा नहीं किया। उसने तो कमजोर पतला दुबला ही एक घोडा खरीदा। धीरे २ वही उन सब में ऐसा मजबूत
કેઈ એક માણસ ભૂમિવિજ્ઞાનમાં વિશેષ કુશળ હતો. તેણે કઈ ખેડૂતને કહ્યું કે આ ભૂમિમાં આટલી ઉંડાઈએ પાણી છે. ખેડૂતે તે વાત સાંભળતા જ ભૂમિ દવા માંડી. જેટલી ઉંડાઈએ પાણી બતાવ્યું હતું તેટલી ઉંડાઈ સુધી તેણે જમીન ખેદી નાખી પણ પાણી નીકળ્યું નહીં. ત્યારે ખેડૂતે તેને કહ્યું " माS! पाणी वन नीज्यु" त्यारे तेथे धु, " Ta! तेनी माना ભાગમાં ધીમેથી લાત મારે તે પાણી નીકળશે ” એમ કરવામાં આવતા ત્યાંથી એજ સમયે પાણી નીકળ્યું છે ૫.
છે આ પાંચમું કુપદેષ્ટાંત સમાપ્ત થાપા
छ घानु दृष्टांतએક વખત ઘણું ઘોડાના વેપારી દ્વારિકા નગરીમાં આવ્યા, ત્યાંના બધા યાદવકુમારોએ તેમના સ્થૂળ શરીરવાળા મોટા મોટા ઘેડા ખરીદી લીધા. પણ વાસુદેવે તેમ કર્યું નહીં. તેણે તો દુબળો, પાતળા અને કમજોર એક જ છેડે ખરી. ધીરે ધીરે એજ ઘડે તે બધા ઘડામાં એ મજબૂત અને ઉપયોગી
શ્રી નન્દી સૂત્ર