Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका-अगददृष्टान्तः
७८९ च स्तोकमौषधं दृष्ट्वा तदुपरि कोपं कृतवान् । वैद्यो वदति-महाराज ! इदं लक्षारोग्यप्रदमौषधमस्ति, अल्पं दष्ट्वा भवान् कोपं मा करोतु । राजा पृच्छति-कथमेतनिश्वेतव्यम् ? वैद्यः पाह-राजन् ! आनाय्यतां कोऽपि विषाक्रान्तः । राज्ञा तादृशो हस्तीदर्शितः । ततो वैद्यो हस्तिनः पुच्छदेशे बालमेकमुत्पाट्य तदीयरन्ध्रे तदोषधं संचारितम् । तेन सहस्ती स्वस्थो जातः वैद्यो वदति-राजन् । हस्ती नैरुज्यं प्राप्तः। एवमेतदौषधं लक्षारोग्यप्रदम् । हस्तिनि स्वस्थे जाते सति राजा शान्तचेतसा वैद्य वदति-करोत्वेवम् वैद्येन तदौषधप्रयोगः सैन्ये संचारितः । जातं तत्प्रचुरमपि सैन्यं निर्विषम् । राजा वैद्य प्रति संतुष्टो जातः । इति वैद्यस्य विनयजा बुद्धिः ।
॥ इति दशमोऽगददृष्टान्तः ॥ १० ॥ थोड़ी औषधी देखकर राजा को वैद्य के प्रति क्रोध का आवेग जग गया। वैद्य ने यह देखकर राजा से उसी समय कहा-महाराज ! इतनी सी यह औषधी एक लाख आदमियों को आरोग्य प्रदान करने वाली है, आप इसको थोड़ी सी जानकर कोप न कीजिये । वैद्य की इस बात का विश्वास न करते हुए राजा ने उससे कहा-इस बात का निश्चय कैसे किया जावे?। वैद्य ने कहा महाराज! आप किसी विषाक्रान्त प्राणी को मंगवाईये । राजा ने वैसा ही किया-एक हाथी जो विष की वेदना से मूच्छित था दिखलाया वैद्य ने उसी समय उसकी पूंछ का एक बाल निकाला और उस स्थान में उस औषधि को खर दिया। थोड़ी देर बाद वह हाथी मूर्छा से रहित होकर स्वस्थ हो गया । वैद्य ने कहा-महाराज ! देखिये इस औषधि का कितना प्रभाव है ? जो थोड़ी ही देर में हस्ती मूर्छा से रहित हो गया है । इसी तरह यह औषधी एक लाख प्राणियों को સરખી દવા લાવી બતાવી. થોડી દવા જોઈને રાજાને વૈદ્ય પ્રત્યે કોધનો આવેગ આવી ગયે, વધે તે જોઈને તેજ વખતે રાજાને કહ્યું “આટલી જ ઔષધિ લાખ માણસેને આરોગ્ય દેનારી છે. તેનું થોડું પ્રમાણ જઈને આપ ગુસ્સે ન કરશો. વિદ્યાની આ વાત પર વિશ્વાસ ન મૂક્તા રાજાએ કહ્યું, “એ વાતની
તરી કેવી રીતે થાય?’વિઘે કહ્યું, “આપ ઝેરનો ભોગ બનેલ કોઈ પ્રાણીને બતાવે.” રાજાએ એવું જ કર્યું –એક હાથી કે જે વિષની વેદનાથી મૂછિત હતા તે બતાવ્યો. વિઘે તરત જ તેની પૂંછડીમાંથી એક વાળ ખેંચી કાઢયો અને તે સ્થાને તે ઔષધિને મૂકી. થોડી જ વારમાં તે હાથીની મૂછ વળી અને તે સ્વસ્થ થઈ ગયો. વૈદ્ય કહ્યું, “મહારાજ ! જુવો આ ઔષધિને કેટલો પ્રભાવ છે, કે થોડી જ વારમાં હાથી મૂચ્છથી રહિત થઈ ગયે. એ જ પ્રમાણે આ એષધિ એક લાખ માણસને આરોગ્ય અર્પી શકે છે.” રાજાએ હાથીને સ્વસ્થ
શ્રી નન્દી સૂત્ર