________________
शानचन्द्रिका टोका-कृपदृष्टान्तः, अश्वदृष्टान्तः, गदेभदृष्टान्तः
७८१ अथ सप्तमो गर्दभदृष्टान्तः
कोऽपि राजा यौवनमारम्भे राज्यं प्राप्तवान् । अतस्तारुण्यमेव सर्वकार्यक्षमं रमणीयं च मत्वा निजसैन्येषु तरुणानेव धारितवान् , वृद्धांस्तु सर्वानपि बहिष्करोतिस्म । स चान्यदा सैन्येन सह गच्छन् क्वचिदटव्यां गतः, तत्र च समस्तोऽपि जनः पिपासया पीडितो जातः । तदा राजा किं कर्तव्यमूढोऽभवत् । ततो राज्ञः समीप
और कार्यसधक निकला कि जिस के आगे वे सब घोडे फीके एवं कमजोर साबित हुए इस तरह वासुदेव का वह घोडा सब घोडे के बीच विशेष महत्व शाली प्रमाणित होने के कारण उन सब में अग्रेसर माना गया ॥६॥
॥यह छठा घोडे का दृष्टान्त हुआ ॥६॥
सातवां गर्दभदृष्टान्तकिसी राजा ने यौवन के प्रारंभ काल में ही राज्य प्राप्त कर लिया था, अतः उसके ध्यान में यह बात जम गई कि समस्त कार्यो की साधक एक मात्र यौवन अवस्था ही है, इसलिये उसने अपनी सेना में तरुण व्यक्तियों को ही भर्ती कर ने का आदेश जारी किया, तथा जो वृद्धजन पहिले से सेनाविभाग में काम करते आ रहे थे उन्हें निकालना प्रारंभ कर दिया। एक दिन की बात है-राजा अपनी सेना को साथ लेकर कहीं बाहर जा रहा था। चलते २ वह एक महान् अटवी में आपहुँचा, जिस में पानी आदि का बिलकुल अभाव था। वहां आते ही उस के सैनिक जन નીવડશે કે તેની આગળ બીજા ઘોડા ફીકા અને કમજોર સાબિત થયા. આ રીતે વાસુદેવને ઘડે તે બધા ઘોડાઓમાં વધારે મહત્વશાળી સાબિત થવાથી તે બધાને આગેવાન ગણાવા લાગે છે !
છે આ છ હું ઘોડાનું દ્રષ્ટાંત સમાપ્ત પદા
सातभु गमष्टांतકેઈ રાજાએ યુવાવસ્થાના પ્રારંભકાળે જ રાજ્ય મેળવ્યું હતું, તેથી તેના મનમાં એ પાકો નિર્ણય થયે કે સઘળા કાર્યો સાધનારી એક માત્ર યુવાવસ્થા જ છે. તેથી તેણે પિતાના સૈન્યમાં યુવાન માણસેની જ ભરતી કરવાને આદેશ આપ્યા, તથા જે વૃદ્ધ માણસે પહેલેથી તેની સેનામાં કામ કરતા હતા તેમને છૂટા કરવા માંડયા. એક દિવસ રાજા પિતાની સેના સાથે કઈક સ્થળે જતો હતે. ચાલતાં ચાલતાં તે એક મેટા જંગલમાં આવી પહોંચે, જ્યાં પાણી આદિને તદ્દન અભાવ હતું. ત્યાં આવતા તેના સૈનિકે તૃષાથી
શ્રી નન્દી સૂત્ર