Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
शानचन्द्रिका टीका-निमित्तदृष्टान्तः
७७५ गुरुकार्ये संपन्ने सति द्वावपि गुरोः पार्थे समागतौ । तत्र विमृश्यकारी शिष्यो दर्शनमात्रे एव शिरो नमयित्वा कृताञ्जलिपुटः स बहुमानं हर्षाश्रुपूर्णलोचनो गुरोश्चरणयोशिरोनिधाय प्रणामंकृत्वा प्राप्तं तत्सर्व वस्तुजातं गुरवे समर्पितवान् । द्वितीयस्तु शैलस्तम्भ इव मनागप्यनमित शरीरो द्वेषपूर्णः सन् गुरुसमीपेऽवतिष्ठते । तदा द्वितीय शिष्यं प्रति गुरुराह -- अरे! किं कारणम् अद्य न प्रणमसि ? स प्राह – यः सम्यक् पाठितः स एव चरणे पतिष्यति । गुरुराह - त्वं मया न सम्यक पाठितोऽसि किम् ? ततोऽसौ सर्व पूर्ववृत्तान्तं निवेदितवान् । ____ अब-जिस कार्य के लिये गुरु ने उन दोनों को ग्राम में भेजा था वह कार्य जब उनका समाप्त हो चुका तब वे दोनों वहां से वापिस गुरु के पास आ गये। इन में विनीतशिष्य ने आते ही गुरु के दर्शन से अपने
आप को वडा भाग्यशाली मानते हुए उन्हें दोनों हाथ जोडकर प्रणाम किया। तथा बहु मानपूर्वक उन के चरणों में अपना शिर रखकर वारंवार उन्हें स्पर्श किया । एवं ग्राम में जो कुछ मिला था वह सब उन के समक्ष रख दिया। अविनीत शिष्य ने ऐसा कुछ नहीं किया-विद्वेष से भरा होकर वह तो गुरु के पास शैलस्तम्भ (पर्वतस्तम्भ) की तरह केवल अकडकर ही खडा रहा। गुरु ने जब उस की ऐसी हालत देखी तो उससे कहा-तू ऐसा क्यों खडा हुआ है । क्यों तू आज मुझे प्रणामादि नहीं कर रहा है ? । सुनते ही गुरु से उस ने कहा-महाराज ! क्या करूँ, जिस को आपने अच्छी तरह से विद्या में निष्णात बनाया है वही आपके चरणों में पडे, मुझे तो आपने ऐसा कुछ नहीं किया। अविनीत की इस
હવે તેમને જે કામે તે ગામમાં મોકલ્યા હતા તે કામ પૂરું થતાં તેઓ બને ત્યાંથી ગુરૂની પાસે પાછાં ફર્યા. તેમાંના વિનીત શિષ્ય આવતાં જ ગુરુના દર્શનથી પિતાને ઘણે ભાગ્યશાળી માનીને બન્ને હાથ જોડીને તેમને પ્રણામ કર્યા. અને ઘણું માનપૂર્વક તેમનાં ચરણમાં મસ્તક નમાવીને વારંવાર તેમને ચરણસ્પર્શ કર્યો અને ગામમાંથી જે કંઈ મળ્યું હતું તે બધું તેમના ચરણ આગળ ધયું”. અવિનીત શિષ્ય એવું કંઈ ન કર્યું. દ્વેષથી ભરેલો એ તે ગુરુની પાસે શૈલ સ્તંભ (પર્વતસ્તંભ) ની જેમ અકકડ જ ઉભો રહ્યો. ગુરુએ જ્યારે તેની એવી હાલત જોઈ ત્યારે કહ્યું, “ તું આજે આમ કેમ ઉભો છે? આજે તું મને પ્રણામાદિ કેમ કરતા નથી ? તે સાંભળતા જ તેણે ગુરુને કહ્યું-“મહારાજ ! શા માટે કરૂં? આપે જેને સારી રીતે વિદ્યામાં નિષ્ણાત બનાવ્યું છે તે આપના ચરણોમાં પડે, મારાં ઉપર તો આપે એવી કોઈ કૃપા કરી નથી” અવિનીત
શ્રી નન્દી સૂત્ર