Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका-निमित्तदृष्टान्तः
ওও
भावय । तेनोक्तम्-परिभावितं मया सर्व, तवज्ञानं सत्यमेवास्ति । ततस्तौ तस्मिन् महासरसस्तटे करचरणं प्रक्षाल्य वटवृक्षस्याधस्ताद् विश्रामार्थ स्थितौ । तदेका वृद्धा शिरसि जलपूर्णघटं धृत्वा गच्छति । सा वृद्धातावुभौ आकृत्यादिना नैमित्तिको विज्ञाय पृच्छति-हे आये ! देशान्तरगतो मम पुत्रः कदा पुनरागमिष्यति । तदानीमेव तन्मस्तकाद् घटः पतितः खण्डशो भग्नः । अविनोतेनाविमृश्यैव तदा झटिति कथितम्-तव पुत्रो धट इव नष्टो जातः । तदा विनीतो विमृश्य ब्रूते-नैवम् नैवम् , अस्याः पुत्रो गृहे समागतो वर्तते । हे मातगृहं गच्छ, स्वपुत्रमुखमवलोकय । एवकारण उनके यहां पुत्र रत्न का जन्म हुआ है। इस तरह दासी के वचन सुनकर विनीतशिष्य ने अविनीत से कहा-देखा सुना दासी क्या कह रही है ? । अविनीत ने कहा-हां देख सुन लिया-भाई ! तुम्हारा ज्ञान बिलकुल सच्चा है। इस तरह परस्पर में बातें करते हुए उन दोनों ने उस तालाव के तट पर अपने हाथ पैरों को धोया और वहीं पर के एक वटवृक्ष की छाया में विश्राम किया। इतने में ही वहां एक वृद्धा ने जो जल से भरे हुए घड़े को अपने माथे पर रखे हुई जारही थी इन्हें देखा । आकृति आदि से वह इन्हें ज्योतिषी जानकर पूछने लगी हे आय! मेरा पुत्र देशान्तर गया हुआ है सो बतलाई ये वह कब आवेगा। इस प्रश्न के साथ ही उस बिचारी का घडा माथे पर से नीचे गिर कर फूट गया। अविनीत शिष्य ने यह देखकर उस से कहा-माँ! तेरा तो पुत्र इस धडे की तरह समझले नष्ट हो गया है। अविनीत को इस बात को सुनकर विनीत ने कहा-भाई ! नहीं २ ऐसा मत कहो इसका पुत्र तो પૂર્વક વધામણી આપે કે તેમને ત્યાં પુત્રને જન્મ થયે છે. દાસીના એવાં વચનો સાંભળીને વિનીત શિષ્ય અવિનીત શિષ્યને કહ્યું, “સાંભળ્યું, દાસી શું કહી २81 छ?" मनात शिष्ये घु, “डी, यु मने सामन्यु. मा! तमारी કલ્પના તદ્દન સાચી છે.” આ પ્રમાણે વાતો કરતાં કરતાં તે બને એ તળાવને કાંઠે પોતાના હાથપગ ધોયા અને ત્યાં જ એક વડની નીચે છાંયડામાં વિશ્રામ લેવા લાગ્યા. એવામાં માથે પાણીને ઘડો લઈને જતી એક વૃદ્ધાએ તેમને જોયાં. મુખાકૃતિ આદિથી તેમને જોતિષી માનીને પૂછવા લાગી, “હે આર્ય ! મારે પુત્ર પરદેશ ગયો છે. તો તે ક્યારે આવશે તે બતાવે.” આ પ્રશ્નની સાથે જ તે બિચારીને ઘડો માથા ઉપરથી નીચે પડયો અને ફુટી ગયે. અવિનીત શિષ્ય આ જોઈને તેને કહ્યું, “મા! આ ઘડાની જેમ તમારે પુત્ર નાશ પામે છે એમ સમજી લો.” અવનીત શિષ્યની આ વાત સાંભળીને વિનીત શિષ્ય કહીં, "ना, ना मे न तेमना पुत्र तो यारनाय घेर मावी गयो छ. भा !
શ્રી નન્દી સૂત્ર