Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका-शतसहस्त्रदृष्टान्तः
७७१ कस्मिंश्चिन्नगरे सिद्धपुत्रः स्वकीयौ द्वौ शिष्यौ निमित्तशास्त्रं पाठयति स्म । तयोरेको विनयसम्पन्न आसीत् स गुरोरुपदेशं बहुमानपूर्वकं स्वीकरोति । यत्र संशयः समुत्पद्यते, तन्निराकरणार्थ गुरोरन्तिकं गत्वा सविनयं पृच्छति । एवमसौ विनयविवेकपुरस्सरं शास्त्रमधीत्य तीव्रबुद्धिलब्धवान् । द्वितीयस्तु शिष्यो विनयादि गुणरहितत्वात् केवलं शब्दज्ञानं प्राप्तवान् । __ एकदा तो गुरुनिदेशेन समीपवतिनिग्रामे गच्छतः । मार्गे कस्य चिन्महा प्राणिनश्चरणचिह्नानि ताभ्यां दृष्टानि । विनयी शिष्यो द्वितीयं पृच्छति-इमे कस्य चरणाः ? द्वितीयः शिष्य आह-अत्र का पृच्छा ? । इमानि हस्तिनश्चरणचिह्नानि
किसी नगर में कोई सिद्धपुत्र अपने दो शिष्यों को निमित्त शास्त्र पढ़ाया करता था। उनमें एक शिष्य बहुत विनयी था। वह अपने गुरु के उपदेश का बहत भारी सन्मान करता और उसको मानता था। उसमें जब इसको कोई संशय जैसी बात मालूम पड़ती तो वह उसको दूर करने के लिये बड़ी विनयके साथ गुरु के पास जाकर पूछा करता। इस तरह विनय विवेक पुरस्सर शास्त्र का अध्ययन कर वह तीव्र बुद्धि वाला बन गया। दूसरा शिष्य ऐसा नहीं था वह विनयादि गुण से रिक्त था। इससे उसको मात्र शब्दज्ञान ही प्राप्त हो सका, अधिक कुछ नहीं। __ एक दिन की बात है कि ये दोनों शिष्य गुरु की आज्ञा से किसी समीपवर्ती ग्राम में गये। मार्ग में इन लोगोंने किसी महाप्राणी के चरणचिह्नो को देखा । विनीत शिष्य ने उस अविनीत शिष्य से पूछाभाई। ये चरण किसके हैं ? सुनते ही अविनीत शिष्य ने कहा-इसमें पूछने की क्या बात है-ये हाथी के पैर के चिह्न हैं यह क्या तुम नहीं
કોઈ એક નગરમાં કઈ સિદ્ધપુત્ર પિતાના બે શિષ્યને નિમિત્તશાસ્ત્ર ભણાવતાં હતાં. તેમાં એક શિષ્ય ઘણે જ વિનયી હતા. તે ગુરુના ઉપદેશનું ઘણું સન્માન કરતો હતો અને તેને માનતો હતો. તેમાં તેને કેઈ બાબતમાં સંશય થતો તો તેનું નિવારણ કરવા માટે તે વિનયપૂર્વક ગુરુની પાસે જઈને પૂછતો હતો. આ પ્રમાણે તે વિનય વિવેકપૂર્વક શાસ્ત્રને અભ્યાસ કરીને તીવ્ર બુદ્ધિવાળો બની ગયા. બીજે શિષ્ય એ ન હતો. તે વિનયાદિ ગુણોથી રહિત હતો. તેથી તેને માત્ર શબ્દજ્ઞાન જ પ્રાપ્ત થયું વધારે કંઈ નહીં.
એક દિવસ તે બને શિષ્ય ગુરૂની આજ્ઞાથી પાસેના ગામમાં ગયાં. રસ્તામાં તેમણે કેઈમેટાં પ્રાણીના પગલાં જોયાં. વિનીત શિષ્ય તે અવિનીત શિષ્યને પૂછયું, “ભાઈ આ કેનાં પગલાં છે?” તરત જ અવિનીત શિષ્ય કહ્યું, “ આમાં પૂછવા જેવું શું છે ? આ હાથીનાં પગલાં છે, તે શું તું સમજી
શ્રી નન્દી સૂત્ર