Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 876
________________ ७७२ नन्दीस्त्रे दृश्यन्ते । विनीतो वदति-नैवम् , नैवम् , इमानि हस्तिनीचरणचिह्नानि । हस्तिनी वामाक्ष्णा काणा । तदुपरि महाकुलीना सधवा ' स्त्री समुपविष्टा गच्छति । अद्यश्वो वा प्रसविष्यति । पुत्रश्च तस्या भविष्यति । एवमुक्ते चाविनीतो ब्रूते-कथमेतद्वसीयते । विनीतः प्राह-प्रत्ययाद् व्यक्तं भविष्यति । ततस्तौ ग्रामं गतवन्तौ । तस्य ग्रामस्य बहिः प्रदेशे महासरसः समीपे वस्त्रनिर्मित निवासस्थाने राज्ञी ताभ्यां दष्टा । वामेन चक्षुषा काणा हस्तिनी च दष्टा। अत्रान्तरे काचिद् दासचेटी हस्तिपकं वदति-राज्ञः पुत्रो जात इति राजानं जय जयेत्यादिशब्देन वर्धापय । विनीतो द्वितीयं प्रत्याह-दासचेटी वचनं परिजान सकते हो ? विनीत-हां जान तो सकता हूं पर ये हाथी के पैर के चिह्न नहीं हैं ये तो हस्तिनी के चरणचिह्न हैं। तथा और देखो-यह हथिनी वाम आंख से कांनी है। इसके ऊपर कोई महाकुलीन सधवा स्त्री बैठी हुई गई है। जिसके आजकल में प्रसव होने वाला है । उस प्रसव में उसके पुत्र का जन्म होगा। इस प्रकार विनीत शिष्य के कहने पर अविनीत शिष्यने उससे कहा-यह सब तुम कैसे जाना। विनीत ने उत्तर दिया-किस प्रकार की साधन सामग्री से यह पीछे बतलाऊंगा। इस तरह बातचीत करते हुए वे दोनों ही जिस ग्राम को जाना था उस ग्राम की ओर चले । जाते २ ग्राम के बाहर उन्होंने देखा कि एक बड़ी भारी तालाव के तट पर एक बड़ा तम्बू तना हुआ है । उसमें एक रानी ठहरी है। पास में तंबू की एक ओर एक वांये आंख से कानी हथिनी भी बंधी हुई है। इसी समय उन्होंने यह भी सुना कि एक चेटी महावत से यह कह रही है कि जाओ और राजा को जय जय शब्द पूर्वक बधाई दो, શકતે નથી ? ” વિનીત શિષ્ય કહ્યું, “હા સમજી તે શકું છું કે આ હાથીના પગલાં નથી પણ હાથણનાં પગલાં છે. વળી જુવે, આ હાથણી ડાબી આંખે કાણી છે. તેની ઉપર કોઈ મહાકુલીન સગર્ભા સ્ત્રી બેઠેલ છે, જેને આજકાલમાં પ્રસવ થવાનો છે. તેને પુત્રને પ્રસવ થવાનું છે. આ પ્રમાણે વિનીત શિષ્યનું કથન સાંભળીને અવિનીત શિષ્ય કહ્યું, આ બધું તમે કેવી રીતે જાણ્યું. વિનીત શિષ્ય કહ્યું, કયા પ્રકારની સાધન સામગ્રીથી તે પછી બતાવીશ.” આ પ્રમાણે વાતચીત કરતાં કરતાં તે બને જે ગામ જવાનું હતું તે તરફ ચાલ્યા. જતાં જતાં ગામની બહાર તેમણે જોયું કે એક મેટાં તળાવને કાંઠે એક મેટ તંબૂ તાણેલે છે. તેમાં એક રાણી ઉતરી છે. પાસે તંબૂની એક તરફ ડાબી આંખે કાણી એક હાથણી પણ બાંધેલી છે. એજ વખતે તેમણે એ પણ સાંભળ્યું કે એક દાસી મહાવતને કહેતી હતી કે જાઓ અને, રાજાને જય જય શe શ્રી નન્દી સૂત્ર

Loading...

Page Navigation
1 ... 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933