Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
शानचन्द्रिका टीका-शतसहस्रदृष्टान्तः परिव्राजके चैको विशिष्टोगुण आसीत्-यदसौ सकृत् शृणोति, तद् धारयति, अतस्तस्याहङ्कारः समुत्पन्नः । एवमसौ घोषणां कारयति-यः कश्चिन्मह्यं किंचिदश्रुतपूर्व वृत्तं श्रावयेत् , तस्मै ददामीदं भाजनम् , इति । परं तु न कोऽप्य पूर्व श्रावयितुं शक्नोति, स हि यत् किमपि शणोति तत् सर्व मस्खलितं तथैवानुवदति। ततः केनापि सिद्धपुत्रेण ज्ञातप्रतिज्ञेन कथितम्-अपूर्व श्रावयिष्यामि यदि परिवाजकः स्वप्रतिज्ञां पालयेत् । एतद वृत्तं राज्ञा विज्ञातम् । राजभवने बहुतरो लोको मिलितः । परिव्राजकोऽपि समागतः । राज्ञः समक्षं सिद्धपुत्रः पठति
सत्ताईसवां शतसहस्रदृष्टान्तकिसी परिव्राजक के पास एक चांदी का बड़ा भाजन था। इसका नाम खोरक था। परिव्राजक में एक विशिष्ट गुण यह था कि वह एक ही बार में सुनी गई बात को हृदय में धारण कर लेता था। इस से उसके मन में बड़ा भारी अपनी इस स्थिति का अहङ्कार था। वह जगह २ कहता फिरता था कि जो कोई मुझे अश्रुतपूर्व बात सुनावेगा वह भाजन का मालिक होवेगा । परन्तु कोई भी व्यक्ति उसको ऐसा नहीं मिला जो अश्रुतपूर्व बात उसको सुनावे । जो भी कुछ उसको सुनाया जाता वह झट से अस्खलित रूप में उसी तरह उसको कह देता, अतः सब लोग इससे बहुत तंग आगये । यह बात धीरे २ किसी सिद्धपुत्र के पास पहुंची तो उसने कहा कि यदि परिव्राजक अपनी प्रतिज्ञा पर अटल रहें तो मैं अवश्य ही उन्हें अभुतपूर्व बात सुना सकता हूं। होते २ यह खबर राजा तक भी पहुंच गई। राजाने एक सभा एकत्रित की-वहां
सत्यावीसभुशतसमष्टांतકઈ પરિવ્રાજકની પાસે ચાંદીનું એક મોટું પાત્ર હતું. તેનું નામ ખોરક હતું. પરિવ્રાજકમાં એક વિશિષ્ટ ગુણ હતો કે તે એક જ વખત સાંભગેલી વાતને મનમાં યાદ રાખી શકતા હતા. તેથી પોતાની આ સિદ્ધિનું તેને ઘણું ભારે અભિમાન હતું. તે સ્થળે સ્થળે એમ કહેતે ફરતે હતો કે જે કેઈ મને અમૃતપૂર્વ વાત સંભળાવશે તે આ પાત્રને માલિક થશે. પણ તેને કોઈ એવી વ્યક્તિ ન મળી કે જે તેને અશ્રુતપૂર્વ વાત સંભળાવે. તેને જે કંઈ સંભળાવવામાં આવતું, તે અખલિત રીતે અને એજ પ્રકારે તે બોલી જતા, તે કારણે બધા કે તેનાથી ગળે આવી ગયા. આ વાત ધીરે ધીરે કોઈ સિદ્ધપુત્રની પાસે પહોંચી તે તેણે કહ્યું કે જે પરિવ્રાજક પિતાની પ્રતિજ્ઞા પાળવામાં મકકમ હોય તે હું તેને અભૂતપૂર્વ વાત સંભળાવવા તૈયાર છું ધીરે, ધીરે આ વાત રાજાને કોને પણ પડી. રાજાએ એક સભા બેલાવી. ત્યાં પરિ
શ્રી નન્દી સૂત્ર