Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૭૩૮
नन्दीसूत्रे विज्ञाय वदति- इतो गच्छ, त्वमस्य भार्या न भवसि इयं मानुषी अयं त्वत्पतिनास्ति, विद्याधरी त्वमसि । त्वया देवशक्त्या स्वहस्तो विस्तारितः। इयं तु मानुषी' इत्युक्त्वा तस्मे मानुषी स्त्रियं प्रदत्तवान् ।
॥ इति चतुर्दशो मार्गदृष्टान्तः ॥ १४ ॥ अथ पञ्चदशः स्त्रीदृष्टान्तः
मूल देवः कण्डरीक नाम्ना मित्रेण सह गच्छति इतश्च कोऽपि सभार्यः पुरुष. स्तेन मार्गेण तत्संमुखं समायाति । कण्डरीकस्तद्भार्यामवलोक्य मोहितो जातः । की इस बात को सुनते ही विद्याधारी ने दिव्यशक्ति के प्रभाव से अपना हाथ लम्बाकर वहीं से खडी २ उस पुरुष को पहिले स्पर्श कर लिया ऐसी स्थिति देखकर "यह विद्याधरी है" ऐसा न्ययाधीश ने जान लिया और वह उस से कहने लगा-बस अब तुम यहां से चली जाओ, तुम इस की पत्नी नहीं हो। पत्नी तो इस की यह है। तुम तो विद्याधरी हो । दिव्यशक्ति के प्रभाव से ही तुमने अपना हाथ विस्तारित किया है। इस तरह औत्पत्तिकी धुद्विसे न्यायाधीश ने इस अभियोग का उचित निर्णय कर वह स्त्री उस के पति को दे दी ॥१४॥
॥ यह चौदहवां मार्गदृष्टान्त हुआ॥१४॥
पन्द्रहवां स्त्रीदृष्टान्तएक था मूलदेव और उसके मित्र का नाम था कण्डरीक । ये दोनों कहीं जा रहे थे। जिस मार्ग से होकर ये दोनों चल रहे थे उसी मार्ग અને તેને જ તે પતિ માનવામાં આવશે ” ન્યાયાધીશની આ વાત સાંભળતાં જ વિદ્યાપારીએ દિવ્ય શક્તિના પ્રભાવથી પિતાને હાથ લંબાવીને ત્યાં ઉભા ઉભા જ તે પુરુષને પહેલાં સ્પ કર્યો. આ સ્થિતિ જોઈને ન્યાયાધીશ સમજી ગયાં से 20 विधायरी छ,” भने तभणे यां, “मस हवे तुमही थी यादी જા. તું આની પત્ની નથી. આ સ્ત્રી જ તેની પત્ની છે. તે તે વિદ્યાધરી છે. દિવ્યશક્તિના પ્રભાવથી જ તેં તારો હાથ લંબાવ્યો છે. આ પ્રમાણે ઔત્પત્તિકી બુદ્ધિથી ન્યાયાધીશે આ ફરિયાદને ચગ્ય નિર્ણય કરીને તે સ્ત્રી તેના પતિને સોંપી. છે આ ચૌદમું માર્ગદષ્ટાંત સમાપ્ત છે ૧૪ .
भु श्री ८idમૂળદેવ નામનો એક માણસ હતો. તેને કંડરીક નામને મિત્ર હતા. તેઓ મને કોઈ સ્થળે જતાં હતાં. જે માગે તેઓ જતાં હતાં એ જ માર્ગ ઉપરથી
શ્રી નન્દી સૂત્ર