Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७६३
शानचन्द्रिका टीका-शिक्षादृष्टान्तः धनं ग्रहीष्याम इति । कलाचार्येण कथंचिदिदं वृत्तं ज्ञातम् । ततोऽसावन्यस्मिन् प्रामेऽवस्थितान् स्वबन्धून् विज्ञापयति-अहममुकस्यां रात्रौ नद्यां गोमयपिण्डान् प्रेक्षेप्स्यामि, भवद्भिस्ते ग्राह्या इति । ततस्तबन्धुभिस्तथैव स्वीकृतम् ततः कलाचार्यों गोमयपिण्डेषु द्रव्याणि निक्षिप्य तान् गोमयपिण्डान् सूर्यकिरणेषु शोषयति । ततः कलाचार्यों बालकान् ब्रूते-एवमस्माकं कुलाचारः, मत्कुलोत्पन्ना अमुकपर्वणि स्नानं कृत्वा नद्यां गोमयपिण्डान् मन्त्रपूर्वकं पातयन्ति । बालकैरुक्तम्-शोभनम् । ततः कलाचार्यस्तैर्वालकैः सह तस्यां रात्रौ नद्यां गोमयपिण्डान् मन्त्रपूर्वकं प्रक्षिप्तवान् । इतश्च ते गोमययिण्डाः कलाचार्यस्य बन्धुभिगृहीताः। बात ज्ञात हुई तो उसने विचार किया कि कलाचार्य ने हमारे बालकों से प्रचुरद्रव्य लिया है तो हमें अब इस को पारिश्रमिक देने की क्या आव. श्यकता है, तथा इसके पास जो हमारे बालकों द्वारा द्रव्य पहूँच चुका है वह भी अपहृत कर लेना चाहिये। सेठ का जब यह विचार कलाचार्य को किसी तरह विदित हो गया तो उसने अपनी बुद्धि से उपाय सोचा, वह यह-अन्य ग्रामों में रहे हुए अपने बंधुओं को बुलाया और कहा देखो मैं अमुक रात्रि में नदी में सूखे गोबर पिण्डो को डालूंगा सो तुम सब उनको उठा लेना । इस प्रकार उन्हें अपने विचारों से सहमत करके कलाचार्य ने गोबर पिण्डों में द्रव्य भरकर उन्हें धूप में सुकाना प्रारंभ कर दिया । और बालकों से फिर वह कहने लगा कि हमारे कुल का आचार चला आ रहा है जो हमारे वंशज अमुक पर्व में गोमय पिण्डों को नदी में स्नान करके मंत्र जपते हुए फेंकते हैं । अतः मैं भी ऐसा ही કર્યો કે કલાચા અમારા બાળક પાસેથી ઘણું ધન લીધું છે તો હવે તેને મહેનતાણું આપવાની શી આવશ્યકતા છે તથા તેની પાસે અમારાં બાળકે દ્વારા જે ધન પહોંચ્યું છે તે પણ પડાવી લેવું જોઈએ. શેઠને આ વિચાર જ્યારે કઈ પણ રીતે કલાચાયે જાણી લીધું ત્યારે તેણે પિતાની બુદ્ધિથી તેને ઉપાય શોધી કાઢયે તે વિચાર આ પ્રમાણે હતે-તેણે બીજા ગામમાં રહેતા પિતાના ભાઈ ને બોલાવ્યા અને કહ્યું, “જ, અમુક રાત્રે હું નદીમાં સૂકાં છાણાં નાખીશ, તો તમે તે બધાને લઈ લેજે” આ પ્રમાણેના પિતાના વિચાર સાથે તેમને સમ્મત કરીને કળાચાયે છાણનાં પિંડેમાં દ્રવ્ય ભરીને તે પિંડેને તડકામાં સૂકવવા માંડ્યા. પછી તે બાળકને કહેવા લાગ્યા, “અમારા કુટુંબમાં એ રિવાજ ચાલ્યા આવે છે કે અમારા કુટુંબના લેકે અમુક પર્વને દિવસે નદીમાં સ્નાન કરીને મંત્ર જપતા જપતા ગાયના છાણનાં પિંડોને નદીમાં ફેંકે છે. તેથી હું પણ તે પ્રમાણે કરીશ.” કલાચાર્યની તે વાત સાંભળીને
શ્રી નન્દી સૂત્ર