Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका-मधुसिक्थदृष्टान्तः
७४५ किं तु यदा धीवराः स्वव्यवसायार्थ गृहान् बहिर्गच्छन्ति, तदा तेषां पल्यः परतीरे गत्वा स्वस्वसम्बन्धिनां गृहे गमनागमनं कुर्वन्ति ।। ___एकदा काचिद्धीवरी स्वगृहस्य समीपे कुजे मधुच्छनं परतीराद् दृष्टवती । द्वितीयदिवसे तस्याः पतिर्मधुक्रयणार्थ प्रवृत्तः । तदा तस्य भार्यां माह-मधु मा कृणीहि, आगच्छ तव स्वगृहसमीपे एव मधुच्छत्रं दर्शयामि ।-इत्युक्त्वा मधुच्छत्रं दर्शयितुं पत्या सह गतवती । किन्तु तया मधुच्छत्रं तत्र न दृष्टम् । ततः सा साश्चर्य इस लड़ाई झगड़े में विचारी स्त्रियों पर आपत्ति आती रहती, ३ दसरे तट पर कभी भी अपने संबंधियों के यहां नहीं जा सकती थीं, परन्तु ये लोग अपने २ व्यापार के लिये घर से बाहर चले जाते थे उस समय वे स्त्रियां अपने २ संबंधियों के घर पर आती जाती थी। अब एक दिन की बात है किसी धीवरी ने दूसरे तट पर से अपने घर के पास कुंज में एक मधुच्छन लगा हुआ देखा। दूसरे दिन ही उसके पति को मधु की आवश्यकता पड़ गई तो वह मधु लेने के लिये जब बाहर जाने लगा तो उसकी पत्नी ने मना करते हुए उससे कहा-बाहर मधु लेने को मत जाओ, तुम्हारे घर के पास ही मधुच्छत्र लगा हुआ है, चलो, हम तुम्हें बतलावें । ऐसा कहकर वह उस मधुच्छत्र को बताने के लिये पति के साथ गई, परन्तु वहां उसको मधुच्छन्त्र दिखलाई नहीं पड़ा । उसने आश्चर्य के साथ अपने पति से कहा-यहां से तो मधुच्छत्र दिखलाई બિચારી સ્ત્રીઓ પર મુશ્કેલી આવી પડતી. તેઓ સામે કાંઠે રહેતા પિતાના સગાં-સંબંધીઓને મળવા જઈ શકતી નહીં; છતાં પણ તેઓ જ્યારે પિત– પિતાના ધંધાને માટે બહાર જતાં ત્યારે તે સ્ત્રીઓ પિત–પિતાના સંબંધીઓને
ત્યાં આવતી-જતી રહેતી. હવે એક દિવસ એવું બન્યું કે કઈ માછણે બીજા કાંઠેથી પિતાના ઘરની પાસેની વૃક્ષકુંજમાં એક મધપૂડે લાગેલો જે બીજે દિવસે જ તેના પતિને મધની જરૂર પડી, તેથી તે મધ લેવા માટે બહાર જવા લાગ્યું. ત્યારે તેની પત્નીએ તેને બહાર જતો રોકીને કહ્યું-“મધ લેવા માટે બહાર જશે મા. તમારા ઘરની પાસે જ મધપૂડે લાગે છે, ચાલો તે હું તમને બતાવું.” આમ કહીને તે મધપૂડે બતાવવા માટે પતિની સાથે ગઈ, પણ ત્યાં તેને મધપૂડે દેખાય નહીં. તેણે આશ્ચર્ય સાથે પોતાના પતિને કહ્યું–“અહીં તો મધપૂડો દેખાતા નથી, પણ પેલા કિનારેથી તે સ્પષ્ટ દેખાય છે, તે ચાલે ત્યાંથી બતાવું.” પત્નીની એવી વાત સાંભળીને તે તે કિનારા પર તેની સાથે ગયે. જે ઘરમાં તેને આવવા-જવાની મનાઈ કરી હતી, એજ ઘરની પાસે
શ્રી નન્દી સૂત્ર