________________
ज्ञानचन्द्रिका टीका- मुद्रिकादृष्टान्तः
स विदेशे बहूनि दिनानि स्थित्वा यदा स्वगृहमागतस्तदा पुरोहितं प्राह - हे पुरोहित ! मया त्वयि निहितो निक्षेपो मह्यं दीयताम् । पुरोहितः प्राह - कस्त्वम् ? तब निक्षेपः कीदृश: ?, नाहं जानामि तत्र निक्षेपम् । इति पुरोहित वचनं श्रुत्वा स स्वनिक्षेपार्थं चिन्तातुरा जातः । द्वितीय दिवसे राजमन्त्री पथि गच्छंस्तेन द्रमकेण दृष्टः । स राजमन्त्रिणमाह - महानुभाव ! मया पुरोहितान्तिके सहस्ररूप्यकनिक्षेपो निहितः, स मह्यं न दातुमिच्छति, कृपया दापयतु, महानुपकारो भविष्यति । सर्वै वृत्तं विज्ञाय मन्त्री तस्मिन्
७४७
वहां रहते २ उसको बहुत दिन निकल चुके। जब वह वापिस वहां से अपने घर पर आया तो उसने पुरोहित से कहा- पुरोहितजी ! मैंने आपके पास जो धरोहर रख छोड़ी है वह अब मुझे दे दीजिये । सुनते ही पुरोहित ने कहा- तुम कौन हो ? और कैसी तुम्हारी धरोहर है ? मुझे तो इस की खबर तक भी नहीं है । पुरोहित की इस बात से बिचारे उस दरिद्र के चित्त में बड़ी चिन्ता हुई और वह विशेष विचार में पड़ गया। दूसरे दिन की बात है कि जब राजमंत्री वहां से होकर जा रहे थे तो उस दरिद्रने उन्हें देख लिया और देखते ही उनके पास जाकर कहने लगा - महाराज ! मैंने पुरोहितजी के पास एक हजार रुपया धरोहर के रूप में रख छोडे थे अब वे उन्हें देते नहीं हैं, बडी कृपा होगी नाथ ! जो आप उन्हें दिला देवें । मुझ गरीब का बडा उपकार होगा। दरिद्र की ऐसी बात सुनकर मंत्री को उसके ऊपर बड़ी दया आगई। जब मंत्री ने सब बात अच्छी तरह समझ ली तो उसने जाकर यह वृत्तान्त राजा से भी कह दिया । राजाने उसी समय पुरोहितजी को बुलाया
ત્યાં રહેતા રહેતા તેના ઘણા સમય વ્યતીત થઇ ગયા. જ્યારે તેત્યાંથી પાછે ફો ત્યારે તેણે પુરાહિતને કહ્યું-મેં તમારે ત્યાં જે થાપણ મૂકી છે તે હવે મને પાછી આપે.’” તે સાંભળતા જ પુરોહિતે કહ્યું, “ તમે કાણુ છે ? અને કેવી તમારી થાપણ છે? હું તે તે ખાખતમાં કઇ જ જાણતા નથી.” પુરેાહિતની એ વાતથી બિચારા દરિદ્રના મનમાં ચિન્તા થઇ અને તે મુજવણમાં પડયા. બીજે દિવસે જ્યારે રાજમંત્રી ત્યાંથી જતાં હતાં ત્યારે તે દરિદ્રે તેમને જોયા અને તેમને જોતા જ તેમની પાસે જઈને કહ્યું –“ મહારાજ! મે એક હજાર રૂપીયા પુરોહિતજી પાસે થાપણ રૂપે મૂકયા હતા. હવે તેઓ મને તે આપતા નથી, આપ તે મને અપાવે તે આપની મેાઢી મહેરબાની. મારા જેવાં ગરીબ ઉપર માટા ઉપકાર કર્યો ગણાશે.” દરિદ્રની એવી વાત સાંભળીને મંત્રીને તેના પર દયા આવી. જ્યારે મંત્રીએ બધી વિગત ખરાખર સમજી લીધી ત્યારે તેણે રાજા પાસે જઈને આખા વૃત્તાન્ત કહી દીધા. રાજાએ એજ વખતે પુરાહિતને આલાન્યા
શ્રી નન્દી સૂત્ર