Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४८
नन्दीसूत्रे द्रमके दयावान् जातः । मन्त्रिणा राज्ञे निवेदितम् । ततो राजा पुरोहितमाहूय वदति-अस्य द्रमकस्य निक्षेपस्त्वया धृतः स तस्मै दीयताम् । पुरोहितः प्राह-राजन् ! अस्य किमपि मया न गृहीतम् , किं देयम् ? । पुरोहितवचनं श्रुत्वा राजा तूष्णीं बभूव । पुरोहिते गृहं गते सति राजा तं द्रमकं पृष्टवान्-सत्यं वद, कस्यान्तिके स्वया निक्षेपः स्थापितः । राज्ञा पृष्टोऽसौ द्रमको 'यदा यत्र यस्य समक्षे च निक्षेपः स्थापितः ' सर्व राज्ञे निवेदितवान् । ततो राजा तद्वचनं निर्णेतुमेकदा तेन पुरोहितेन सह कंचित् क्रीडाविशेषं कतुं प्रवृत्तः । तदा नृपः क्रीडाक्रमेण स्वकीयाङ्गुलिमुद्रिकां पुरोहितस्य हस्ते दत्त्वा पुरोहितस्य मुद्रिकां स्वयं गृहीतवान् । तद्वृत्तं
और कहा-तुम्हारे पास जिस दरिद्र की धरोहर रक्खी हुई है वह उसको वापिस कर दो। राजा की बात सुनते ही पुरोहित ने कहा-महाराज! मेरे पास तो इसकी कोई भी धरोहर नहीं रखी हुई है मैं क्या हूँ? पुरोहित की ऐसी बातें सुनकर राजा चुप हो गया। पुरोहित वहां से उठकर अपने घर चला आया । अब राजाने उस दरिद्र को बुलाकर पूछातुम सत्य २ कहना किसके पास तुमने धरोहर रखी है ?। राजा के पूछने पर उस दरिद्र ने जिस समय जहां जिसके समक्ष धरोहर रक्खी थी वह सब बात राजा से स्पष्ट कह दी । अब राजा ने इसका निर्णय करने के लिये अपनी बुद्धि से एक उपाय सोचा, जो इस प्रकार है-एक दिन राजा ने पुरोहित को बुलाकर उनसे कहा-पुरोहितजी! आओ, आज हम लोग कोई विशेष खेल खेलें। ऐसा ही हुआ। वे दोनों क्रीडाविशेष करने लगे। खेल खेल में अंगूठियों का उन दोनों ने परिवर्तन
અને કહ્યું, “તમારી પાસે જે દરિદ્રની થાપણ પડેલ છે તે તેને પાછી .” રાજાની વાત સાંભળતા જ પુરોહિતે કહ્યું-“મહારાજ ! મારે ત્યાં તે તેણે મૂકેલી કઈ થાપણું નથી. હું શું આપું?” પુરોહિતની એવી વાત સાંભળીને રાજા ચુપ થઈ ગયે, પુરોહિત ત્યાંથી ઉઠીને પિતાને ઘેર ચાલ્યો ગયો. હવે રાજાએ તે દરિદ્રને બોલાવીને પૂછયું અને કહ્યું, “તું સાચે સાચું કહે, કેની પાસે તે થાપણ મૂકી છે?” ત્યારે તેણે જે સમયે, જ્યાં, જેની સમક્ષ થાપણ મૂકી હતી તે બધી વિગત રાજાને સ્પષ્ટ કહી દીધી. હવે રાજાએ તેને નિર્ણય કરવાને માટે પિતાની બુદ્ધિથી એક યુક્તિ શોધી જે આ પ્રમાણે હતી-એક દિવસ રાજાએ પુરોહિતને બેલાવીને કહ્યું-“પુરોહિતજી ! ચાલો, આજે આપણે કોઈ રમત રમીએ. એવું જ બન્યું. તે બને કઈ ખાસ રમત રમવા લાગ્યા. રમતા રમતા તે બન્નેએ પિતાની અંગૂઠીઓ બદલી લીધી. રાજાએ પિતાની
શ્રી નન્દી સૂત્ર