Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७५८
नन्दीसूत्र मिदिवसे शुभे नक्षत्रे निधानमिदं ग्रहीष्यामः। द्वितीयः सरलचित्ततया तथैव स्वीकृतम्। ततस्तेन कूटमनस्केन तत्र रात्रावागत्य निधानमादाय तत्रागारकाः (कोयला) प्रक्षिप्ताः। ततो द्वितीयदिने द्वावपि सह भूत्वा तत्र गतौ । तौ तत्राङ्गारकान् दृष्टवन्तौ ।
ततः स मायावी स्ववक्षस्ताडयन् क्रन्दितुं प्रवृत्तः सन् प्राह--" वयं भाग्यहीनाः, यतो दैवेन निधानस्थानेऽङ्गारकाः प्रदर्शिताः। यथाऽस्माकमक्षि दत्त्वा देवेन पुनस्तदपहृतम् ' इति जानामि ।-इत्युक्त्वा स मायावी पुनः पुनः स्वमित्रं पश्यति । द्वितीयस्तस्य कपटचिन्तया सर्व सत्यवृत्तं विज्ञाय भावपरिवर्तनेन वदतिमित्र ! निधानार्थ मा चिन्तय, गच्छ एवमेव भाग्यमस्माकम् । ततः शान्तचेतसा द्वावपि स्वस्वगृहं गतवन्तौ। हो गया। उसको देखते ही एक के हृदय में कपट भाव जाग गया, उसने अपने मित्र से कि जिस का चित्त कपट से रहित था कहा-भाई ! यह निधान आज नहीं लेंगे, कल लेंगे। चलो-अब यहां से घर पर चले। वे दोनों घर आ गये। अब कपट हृदयवाले मित्र ने सरल हृदय वाले मित्र को विना खबर दिये ही रात्रि में आकर उस खजाने को वहां से निकाल कर उस के स्थान में कोयले भर दिये और निधान अपने घर ले गया। दूसरे दिन प्रातःकाल होते ही जब वे दोनों मिलकर वहां आये तो उन्हों ने निधान के स्थान पर कोयले भरे हुए देखे। देखते ही वह मायावी व्यक्ति छाती को कूट २ कर रोने लगा और कहने लगा " हाय हाय हम कितने भाग्य हीन हैं जो भाग्य ने निधान के स्थान पर हमें कोयले भरे हुए दिखलाये हैं। " भाग्य ने आंखे देकर फिर फोड डाली है। यही युक्ति इस समय हमारे ऊपर चरितार्थ हो रही है। इस तरह જેતા જ એકના હૃદયમાં કપટભાવ પેદા થયે તેણે પિતાને મિત્ર કે જે નિષ્કપટી ચિત્તવાળ હતો તેને કહ્યું, “ભાઈ આ ખજાને આજે લેવા નથી, કાલે લઈશું. ચાલો હવે અહીંથી ઘેર જઈએ.” તેઓ બને ઘેર આવ્યા. હવે કપટી મિત્રે સરળહૃદયી મિત્રને ખબર આપ્યા વિના રાત્રે જઈને ખજાનાને ત્યાંથી કાઢીને તેની જગ્યાએ કેલસા ભરી દીધા અને પ્રજાને પિતાના ઘર ભેગો કર્યો. બીજે દિવસે પ્રાતઃકાળે તે બને મળીને ત્યાં આવ્યા તો તેમણે ખજાનાની જગ્યાએ કોલસા ભરેલા ભાળ્યાં. તે જોતા જ તે કપટી માણસ છાતી ફૂટી કુટીને રડવા લાગે અને કહેવા લાગ્યો “હાય, હાય ! આપણે કેટલા દુર્ભાગી છીએ કે નસીબે આપણને ખજાનાની જગ્યાએ કેયલા ભરેલા બતાવ્યા છે.” “નસીબે આંખે આપીને પાછી ફેડી નાખ્યા જેવું કર્યું છે” આજ વાત અત્યારે આપણને બરાબર લાગુ પડે છે. આ પ્રમાણે બનાવટી વાતો બનાવીને તે મિત્રની તરફ
શ્રી નન્દી સૂત્ર